________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૩) સકર્મજીવને સિદ્ધ સમાન કહે છે, અને સંસારી જીવ ભવિધ્યકાલમાં સિદ્ધ થશે, તે રૂજુસૂત્ર છે તે અનાગતને કેમ અવરતુ કહે છે તેને પ્રત્યુત્તર કે, હે ભવ્ય ! એતે અનાગત ભાવી છે, માટે કહેતા નથી. વર્તમાન સર્વગુણની છતિ આત્મપ્રદેશ છે, પણ તે આવરણદોષથી પ્રવર્તતી નથી, વર્તમાનકાલમાં સિદ્ધ પણને આવિર્ભવ નથી. વર્તમાનકાલમાં આત્મ ગુણોને તિરભાવ છે. માટે સંગ્રહનયે કહીએ. આત્મામાં સર્વ કેવળજ્ઞાનાદિ ગુણ છતા પણે વર્તે છે. તે માટે સિદ્ધ કહેવાય છે. નામાદિક નિપાતે સર્વ રૂજુ સૂત્ર નયના ભેદ છે. નામાદિક ત્રણ નિપા દ્રવ્ય છે. અને ભાવતે ભાવ છે.
૧ રાવનારાં હિરાતે. शप आक्रोशे शपनमाव्हानमिति शब्दः शपतीति वा आव्हानयतीति शब्दः शप्यते आहूयते वस्तु अनेनेति शब्दः तस्य शब्दस्य यो वाच्योर्थः तत् परिबहात् तत् प्रधानत्वात् नयशब्दः यथाकृतकत्वादि इत्यादिकपंचम्यंतः शब्दोऽपिहेतुः अर्थरू पंकृतकत्वमानित्यत्वगमकत्वात् मुख्यतया हेतुरुच्यते उपचारवस्तु तद्वाचककृतकत्वशब्दो हेतुरभिधीयते एवमिहापि शब्दवाच्यार्थपरिग्रहादुपचारेण नयोपि शब्दो व्यपदिश्यते इतिभावः अथवा ऋजुसूत्रनयस्याभीष्टं प्रत्युत्पन्नं वर्तमानं तथैव इच्छत्यसौ शब्द
For Private And Personal Use Only