________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૨ ) મન્નતંgણવૃદ્ધિએ છ પ્રકારની હાનિ તથા છ પ્રકારની વૃદ્ધિ. સર્વદ્રવ્યમાં સદા સમયે સમયે પરિણમી રહી છે. અગુરુલઘુ સ્વભાવને આવરણ નથી, તથા આત્મામાં જે અગુરુલઘુગુણ છે, તે આત્માના અસંખ્યાત પ્રદેશે ક્ષાયિક ભાવ છતે સર્વગુણ સામાન્યપણે પરિણમે છે. પણ અધિક ન્યૂન પરિણમતે નથી. તે અગુરુલઘુગુણનું પ્રવર્તન જાણવું. અગુરુલઘુગુણને ગોત્રકમ રૂંધે છે. બદg દ્વતિ એ પ્રમાણે મૂળ સામાન્ય સંગ્રહના તરવા છ ભેદ જાણવા.
તથા ઉત્તરક્ષામા બે ભેદ છે. ૧ ગતિવામાન્ય ૨ સમુરાયસામાન્ય. તેમાં ગાયના સમુદાયમાં ગોસ્વરૂપજાતિ છે તથા ઘટ સમુદાયમાં ઘર, તથા વૃક્ષ સમુદાયમાં વૃક્ષરૂપ સામાન્યધર્મ. તથા મનુષ્યના સમુદાયમાં મનુષ્ય સામાન્ય ધર્મ તે જાતિ સામાન્યસંગ્રહ જાણવે. તથા આંબાના સમૂહને આમ્રવન કહેવું, તથા મનુષ્યના સમૂહને મનુવ્યવૃન્દ કહેવું. તે સમુદાય સામાન્ય છે. ઉત્તરસામાન્ય છે, તે ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શનથી ગ્રહાય છે. અને મૂલસામાન્ય છે, તે કાર તથા વઢનથી પ્રહાય છે તથા વળી સંગ્રહનયના બે ભેદ છે. ૧ સામાજવંઝા. ૨ વિરસંગ્રહૂ ત્યાં છે ના સમુદાયને દ્રવ્ય એવું કહેવું, તે સામાન્ય સંગ્રહ છે. દ્રવ્યત્વ કહેવાથી સર્વ દ્રવ્યનું ગ્રહણ થાય છે, અને જીવને જીવ કહી અછવથી જુદા પાડે તે
For Private And Personal Use Only