________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૮) નપ્રવૃત્તિના ત્રણ ભેદ છે. ઈહિ પરલેક પુગલસુખ આશા રહિત શુદ્ધસાધનમાર્ગ અરિહંતની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી, તેને ૧ જોબનપ્રવૃત્તિ કહે છે. સ્યાદ્વાદજ્ઞાન વિના મિ
ધ્યાભિનિવેશ સહિત સાધનપ્રવૃત્તિ છે, તેને ૨ કુશાવવાના સાનપ્રવૃત્તિ કહે છે. અને લેકના દેશ, કુળ, વંશ, રૂઢીની ચાલે જે પ્રવર્તવું, તેને લોક વ્યવહારપ્રવૃત્તિ કહે છે. લોકવ્યવહાર પ્રવૃત્તિના પણ આર્ય અને અનાર્ય એ બે ભેદ છે. આર્યમાં પણ સમકિતી ગૃહના કુળ, રીત રીવાજ, આચારની પ્રવૃત્તિ અને બીજી મિથ્યાત્વીઓના કુળ, રીત, રીવાજ, આચારની પ્રવૃત્તિ.
વળી ભેદાંતરે વ્યવહારના છ ભેદ કહ્યા છે. ૧ શુક્રૂદથવા ઉપરના ગુણરથાનકનું ગ્રહણ કરવું, અને પાછલાગુણઠાણાનું છોડવું. અથવા રત્નત્રયી આત્માથી ભિન્ન નથી તો પણ સમજાવવા ભેદ કરે, તે દરજદાર છે. જીવમાં અજ્ઞાન, રાગ, દ્વેષરૂપ અશુદ્ધપણું છે. તેને અશુદ્ધ થવેદાર કહે છે. જીવ અને પુદ્ગલના સંબંધે અશુદ્ધવ્યવહાર છે, એ બે દ્રવ્યવિના બાકીના દ્રવ્યમાં અશુદ્ધવ્યવહાર નથી. ૩ પુણ્યકિયાપ્રવૃત્તિ ને અમદવાર કહે છે. ૪ પાપની ક્રિયાને અમ દાવા કહે છે. પુત્ર, પુત્રી, શ્રી માત, પિતાદિક કુટુંબ તથા ધન ઘર વિગેરે આત્માથી ભિન્ન છે, પણ અજ્ઞાનથી જીવે પિતાનું કરી જાણ્યું છે. તે ઉપર
For Private And Personal Use Only