________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૫ )
तेनेति व्यवहारः लोकव्यवहारपरो वा विशेषतो यस्मात्तन व्यवहारः न व्यवहारा स्वस्वधर्मप्रवर्तितेन ऋते सामान्यमिति स्वगुणमवृत्तिरूपव्यवहारस्यैव वस्तुत्त्वं तमंतरेण तद्भावात् स द्विविधः विभजनप्रवृत्तिभेदात मवृत्तिव्यवहारास्त्रविधः १ वस्तुप्रवृत्तिः २ साधनमवृत्तिः ३ लौकिकमवृत्तिश्च साधनमवृत्तिस्त्रेधा लोकोत्तर लौकिककुमावचानक भेदात् इतिव्यवहारनयः श्रीविशेषावश्यके.
ભાવાર્થ--સંગ્રહનચે ગ્રહણ કરેલી વસ્તુને ભેદાંતરે વહેંચે, તેને વ્યવહારનય કહેછે. જેમ દ્રવ્ય એવુ સામાન્ય નામ છે, તેની વ્હેંચણુ કરીને દ્રવ્યના બે ભેદ પાડે, જેમ દ્રવ્યના બે ભેદ. ૧ જીવદ્રવ્ય મીનુ અજીવદ્રવ્ય. તેમાં વળી જીવદ્રવ્યના બે ભેદ પાડે ૧ સિદ્ધ ખીજા સસારી. તેમાં સંસારીજીવના બે ભેદ છે. ૧ સ્થાવર અને ત્રસ. તેમાં સ્થાવરના પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, એ પચભેદ છે. અને ત્રસના દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પચેન્દ્રિય એ ચારભેદ છે. તેમાં પચેન્દ્રિયના ચારભેદ છે, દેવતા, મનુષ્ય, તિર્યક્, અને નારકી. વળી સ‘સારીજીવના બેભેદ છે, એક અયાગી ચઉદમા ગુડાણાવાળા, અને ખીજા સચેાગી. તેસચેાગીના બે ભેદ્ય, એક કેવલી અને બીજા છદ્મરથ. તે છદ્મસ્થના બેભેદ છે; એક ક્ષીણમાહી ખરમાગુણુાણે વર્તતા, કે જેણે મેહનીયકમ ખપાવ્યુ' તે
For Private And Personal Use Only