________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૭) જીવ છે, તે સિદ્ધના જીવથી અનંતગુણ છે. સૂફમનિગોદના જીવ અનંતગુણા છે.
વૂમનગોનો વિચાર. જેટલા લેકાકાશના પ્રદેશ છે, તેટલા નિગોદીયા ગેળા છે. તેમાં એકેક ગોળામાં અસંખ્યાત નિગોદ છે. અનંતજીવોને પિંડભૂત એક શરીર, તેને નિગદ કહે છે, એકેક નિગદમયે અનંતજીવ છે. અતીતકાલના સર્વસમય, તથા અનાગતકાલના સર્વસમય, તથા વર્તમાનકાલને એક સમય તેને ભેળા કરી અનંતગુણ કરીએ તેટલાજીવ એક નિગદમાં છે, સંસારી જીવ અનંતા છે. એકેક જીવના અસંખ્યાત પ્રદેશ છે. એકેકા પ્રદેશ અનંતકની વર્ગણુ લાગી છે, અને એકેક કર્મવર્ગણામાં અનંત પુગલ પરમાણુઓ છે. એમ અનંત પરમાણુ એકેક જીવને લાગ્યા છે. તથા એકેક પરમાણુમાં અનંતા ગુણપર્યાયવ્યાપીને રહ્યા છે. અનંતગુણ પુદ્ગલપરમાણુ જીવથી છૂટા છે. અસંખ્યાતા ગોળામાટે શાસ્ત્રની સાક્ષી નીચે મુજબ.
માથા. गोलाय असंखिज्जा, असंखनिगोयओ हवइ गोलो इक्विकमि निगोए, अणंत जीवा मुणेयव्या. ॥१॥
For Private And Personal Use Only