________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮)
થા सत्तरस समहिया, किरइगाणु पाण मिहंति खुड्डभवा; सगतिस सयतिहुत्तर, पाणु पुण इग मुहुत्तमि ?
મનુષ્યના એક શ્વાસોશ્વાસમાં નિગદીયા જીવ સત્તરભવ ઝાઝેરા કરે છે. એક મુહુર્તમાં ૩૭૭૩ ત્રણહજાર સાતસોતહેૉર શ્વાસે શ્વાસ થાય. તેટલામાં નિગોદીયા કેટલા ભવકરે તે કહે છે,
માથા. पणसठि सहस्स पणसय छत्तिस्सा इगमुहुत्त खुड्डभवा; સાવાળાં હોય, છત્તના ઘા હુકુમ ?
નિગોદીયાજીવ એક મુહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. અને નિગોદને એક ભવ ૨૫૬ આવેલી છે. એને ક્ષુલ્લકભવ કહે છે.
ગાથા. आथ्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइ परिणामो; ऊवजति चयांतय, पुणोवि तत्थेव तत्थेव, १
નિગોદમાં અનંતાજીવ એવા છે કે, પ્રથમ કદાપિ ત્રપણું પામ્યા નથી. અનંતકાળ ગયે, અને અનંતકાળ જશે, પણ તે છે વારંવાર ત્યાં ઉપજે છે, અને ત્યાં
For Private And Personal Use Only