________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬ )
જો ઉત્પાદ વ્યય થાય નહીં, તેા તે દ્રવ્ય કહેવાયનહીં. ત્યાં ઉત્પાદન્યયના સદ્ભાવ છે, માટે તે દ્રવ્ય કહેવાયછે. પુગલદ્રવ્ય મળવા વિખરવાની ક્રિયાકરેછે. કાલદ્રવ્ય વર્તનારૂપ ક્રિચાકરેછે, પણ તે ઉપચારથી જીવદ્રવ્ય જ્ઞાનલક્ષણ ઉપયોગ રૂપ ક્રિયા કરેછે. એમ સર્વ દ્રષ્ય પોતપોતાની ક્રિયાકરે છે.
* પ્રમેયä-પ્રમાવિષીભૂતઃ પ્રમેચઃ પ્રમા એટલે જ્ઞાનમાં જે ભાસે, તેને પ્રમેય કહેછે. દ્રવ્ય છે, તે જ્ઞાનમાં ભાસે છે, માટે તે પ્રમેય છે, પ્રમેયનું પ્રમાણ કેવલી પેાતાના જ્ઞાનથી. કરેછે. ચઉત્તરાજલેાકનું પ્રમાણ પણ જ્ઞાનથી થાયછે. ધર્મ, અધર્મ, આકાશ, એકેક દ્રવ્ય છે, જીવદ્રવ્ય અનતછે. તેની ગણના નીચેમુજબ. સ’સીમનુષ્ય સંખ્યાતા છે, અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે, નારકી અસંખ્યાતા છે, દેવતા અસંખ્યાતા છે. તિર્યક્ષ ચેન્દ્રિય અસંખ્યાતા છે, દ્વીન્દ્રિય અસંખ્યાતા છે. ત્રીન્દ્રિય અસંખ્યાતા છે. ચતુરિન્દ્રિય અસખ્યાતા છે. તેથી પૃથ્વીકાય અસંખ્યાતા છે. અકાય અસંખ્યાતા છે, તેજસકાય અસંખ્યાતા છે. વાયુકાય અસખ્યાતા છે, પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યાત છે, તેથી સિદ્ધના જીવ અનંતા છે. તેથી માદરનિગોદીયાજીવ અનંતગુણાછે. આદુ, સૂલા, ગુજરીઆં, બટાટા, સૂરણ, પિડાળુ, રતાળુ વિગેરે ખાદરનિગેાદજીવ છે. ખાદરનગાદ કંદમૂલ છે, તે સુષ્ઠના અગ્રભાગમાં આવે તેટલા ક‘દમૂલમાં અનંતા
For Private And Personal Use Only