________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬ ). પણ મુકિત સ્થાન નથી પામ્યા, એટલી ઓછાશ છે, તેમને સંસારી કહેવા. તે અંશ નૈગમનું લક્ષણ છે.
સંક૯૫ નગમના બે ભેદ છે. સ્વપરિણામરૂપ વીર્ય ચે. તનાને જે નો નવો પશમ લેવો તે. બીજે કાયાતરે નવા નવા કાર્યો નવો નો ઉપયોગ થાય, તે જાણવ, વસ્તુમાં ધર્મ અનેક છે, તે એકાંતે માને, પણ પરસ્પર સાપેક્ષપણે ન માને, એટલે વસ્તુના એક ધર્મને માને, બીજા ધર્મને માને નહીં, તેને નગમાભાસ કહે છે. એ દુર્ણય જાણ. કારણકે તે અન્યનયની અપેક્ષા રાખે નહીં. જેમ આત્મામાં સર્વ તથા ચૈતન્ય એ બે ધર્મ ભિન્ન ભિન્ન છે. તેમાં ચૈતન્યપણું ન માને તેને કામમાર કહે છે.
२ संग्रहनयन स्वरूप. सामान्य वस्तु सत्ता संग्राहकः संग्रहः स द्विविधः सामान्य संग्रहो विशेष संग्रहश्च सामान्य संग्रहो, द्विविधः मूलत उत्तरतश्च मूलतोऽस्तित्वादि भेदतः षड्विधः उत्तरतो जातिसमुदायभेदरूपः जातितः गवि गोत्वं घटे घटत्वं वनस्पती वनस्पतित्व समुदयतो सहकारात्मके बने सहकारवनं मनुप्यसमुहे मनुष्यछंद इत्यादि समुदाय रूपः अथवा द्रव्यमिति सामान्य संग्रहा जीव इति विशेष संग्रहः तथा विशेषावश्यके संगहणं संगिन्हइ संगिन्हं तेव तेण जंभेया तो संगहो संगिहिय पिंडियत्थं वउज्ज
For Private And Personal Use Only