________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮) એક અ અને ગ્રહણ કરે છે, તેને નૈગમ કહે છે. જેમ કોઈ તેવદ્રત્ત મનુષ્ય સિદ્ધાચલ યાત્રા કરવા માટે ઘરમાંથી બહાર નીકળે. લોકે તેને ગામની બહાર વળાવી આવ્યા. કોઈ મનુષ્ય પૂછ્યું કે દેવદત્ત કયાં ગયે, ત્યારે એકે કહ્યું કે-વત્ત સિદ્ધાચળ ગયે. હજી દેવદત્ત ગામની બહાર, છે, પણ ગમનનો એક અંશ ગ્રહી સિદ્ધાચલ ગયે એમ કહેવું, તે ગમનની પ્રવૃત્તિ છે. તથા ગુરૂએ શિષ્યને કહ્યું, સંથારો કર. શિષ્ય સંથારો પાથરવાની પ્રવૃત્તિ કરવા લાગે. ગુરૂએ પૂછયું સંથારે કર્યો કે; શિયે કહ્યું . આ વચન પણ નૈગમનયનું છે. કરવા માંડી વસ્તુ કરી કહેવાય, એમ આ નયને અભિપ્રાય છે. વથા રાજા કે જમાલીએ કરવા માંડ્યું તે કર્યું ના કહેવાય, એમ કહી નિગમનયના અભિપ્રાયને અ૫લાપ કર્યો હતો. માટે તેને ઉસૂત્રભાષી શ્રીવીરપ્રભુએ કહ્યા હતે. તથા જેમ કે મનુષ્યને રૂપ લેવાનું મન થયું, તેથી તે રૂપિયા માટે માટી લેવા ગયે. માર્ગમાં કોઈએ પૃચ્છા કરી કે, હે ભવ્ય ! તું કયાં જાય છે? ત્યારે તેણે ઉત્તર આપે કે, હું રૂપ લેવા જાઉ છું. હજી રૂપિયે તેમ નથી, તે પણ માટીથી મળશે. માટી અર્થે ગમનના અભિપ્રાયમાં રૂપિયાને આરોપ કર્યો. માટે તેને નિગમનય કહે છે. વસ્તુના એક અંશમાં વસ્તુને આરોપ કરે, તે નિગમનું કાર્ય છે. તથા સર્વ જીવના
For Private And Personal Use Only