________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪). લધિ વિગેરેમાં સુખે કરી તરી શકે છે. તથા જલની બાધા થતી નથી. વળી શાસ્ત્રમાં પંચ પ્રકારના પ્રાણવાયુના જય કરવા માટે બીજ મંત્રમાં કહ્યા છે. પ્રાણવાયુને જય કરવા માટે એ મંત્રને હદયમાં જપ કરે, તેથી હુંદયકમળની શુદ્ધિ થશે. અને રાજસ તથા તામસબુદ્ધિને નાશ થશે. સાત્વિક બુદ્ધિને પ્રાદુર્ભાવ થશે. અપાનવાયુને જય કરવા જે મંત્રનો જાપ કરે. ગુદારથાનમાં ચિત્તવૃત્તિ રાખી બીજમંત્રનું સ્મરણ કરવું. સમાનવાયુને જય કરવા નાભિકમલમાં જૈ બીજ મંત્રનું રિથર વૃત્તિ પૂર્વક રસ્મરણ કરવું. ઉદાન વાયુને જય કરવા કંઠ દેશમાં &િ બીજમંત્રનું સ્મરણ કરવું અને વૃત્તિનું સ્થાપન પણ ત્યાં જ કરવું. વ્યાનવાયુને જય કરવા સર્વ શરીરમાં આ બીજ મંત્ર પૂર્વક વૃત્તિનું પ્રતિદિન એકેક કલાક રસ્થાપન કરવું. જે જે રથાને મનુને વિશેષ પીડાકારક રેગ થ હોય, તે તે રથાને શાંતિને માટે સદા ત્યાં પ્રાણાદિપ્રાણવાયુ ધારણ કરે. છાતીના રેગવાળા મનુબેએ કેવળકુંભક કરી, સંક૯પ કરવો કે હદયરોગ નાશ પામે એમ કહી છાતી ઉપર હાથ ફેરવે, એમ પ્રતિદિન અર્ધા કલાક પયંત કિયા કરવાથી, થોડા માસમાં રોગ નાશ પામે છે. આ સર્વ કિયા ગુરૂને પાસે રાખી કરવી. મલશોધક પ્રાણાયામ વિગેરે ઘણી પ્રકારના પ્રાણાયામ છે. વિસ્તારના ભયથી વિશેષ વર્ણન કર્યું નથી.
For Private And Personal Use Only