________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૫). આ માના નથી, આત્માથી ચા હોય છે, તેમ કર્મ પણ આત્માને લાગેલું છે, પણ આત્માનું નથી. જડ હોવાથી, તથા કર્મ આત્માથી ભિન્ન જાતિ ધર્મવાળું હોવાથી ન્યારું છે, એમ જ્ઞાન કરાવી કર્મનો નાશ કરવા માટે એ વાકયની પ્રેરણા છે. રવપ્ન પિતાની અપેક્ષાએ સત્ છે, અને આત્માની અપેક્ષાએ અસત્ છે, તેમ કર્મ પણ જડ પપ્રાર્થની અપિકાએ સત્ છે, પણ ચિત ધર્મની અપેક્ષાએ અસત્ છે. કર્મની અરિતતા સિનું કરવાથી આત્મા કર્મથી બંધાય છે. વેદાંતોમાં લખેલું છે કે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કરી બાળીને ભસ્મીભૂત કરે છે. સર્વ કર્મ જે આચાની સાથે બંધાય નહીં, તો ભમીભૂત થવું કેનું બને! વળી કહ્યું છે કે
कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतरपि ॥ अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभं ॥
તથા ભગવતામાં પણ પ્રારબ્ધકર્મ અને સંચિતકર્મ એમ બે પ્રકારનાં કર્મની ઘણી ચર્ચા છે. જે આમાથી ભિન્ન કર્મ રહેતો કર્મને ભોગ આત્માને થઈ શકે નહીં, અને આત્માની સાથે કથંચિત્ અભિનપણે કર્મ લાગે, તો સુખ દુઃખને ભેગ આત્મા કરી શકે છે. આમાની સાથે કર્મને બંધ સિદ્ધ ડર્યો. પણ આભા મધ્યમપરિણામિ માનવાથી, કર્મબંધની ઉપપત્તિ યથાર્થ સિદ્ધ ઠરી શકે છે.
For Private And Personal Use Only