________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૫) પણ સિદ્ધિ થાય છે. જીવ અને અજીવ પદાર્થ બે ભિન્ન છે. તેની અપેક્ષાએ તત્વપડ્યું છે. તથા આત્માને કર્મ લાગ્યાં છે, તેથી આત્મા અને કર્મ એ હેવાથી તત્વ સિદ્ધ કરે છે. તથા સંસારી આત્મામાં શુદ્ધપરિણામ અને અશુદ્ધપરિહોવાથી હેતત્વ કરે છે, તથા આત્મા અને તેના પર્યાય એમ ભેદ પાડવાથી ૐતત્વને વ્યવહાર થાય છે. તેમજ આત્માને કર્મ લાગ્યાં છે, પણ કર્મ છે તે આત્માની અપેક્ષાએ અસર છે, તેથી એક આમ માનવાથી અતિપણું એક જીવાપેક્ષાએ સિદ્ધ કરે છે. તથા આત્મા અને આત્માના પર્યાય છે, તે આત્માથી અભિન્ન છે, તેથી તેની અપેક્ષાએ એકપણું સિદ્ધ કરવાથી અતત્વની ઉપપત્તિ થાય છે. તથા આઠમા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિ મંડાય છે, ત્યાં શુકલધ્યાનના પ્રથમ પાયાની શરૂઆત થાય છે. દેશમાં ગુણઠાણે એકત્ત્વવિતર્ક અપ્રવિચાર નામના દ્વિતીય પાયામાં ગુણ અને પર્યાયને સમાસ આત્મામાં કરવામાં આવે છે. અને ત્યાં એક્યપણે આત્મસ્વરૂપને પશમધ્યાને શ્રુતજ્ઞાનાલંબી ઉપગ વર્તિ છે. ત્યાં એક આમસ્વરૂપવિના અન્ય કિચિત્ પણ ઉપગ નથી. તેથી તે પાયાની અપેક્ષાએ અદ્વૈતત્વ આત્માનું ઠરે છે. નિશ્ચયથી જડતત્વ છે, તે આત્મામાં નહિ વર્તવાથી આત્મામાં અતત્વ સ્વસ્વરૂપની અપેક્ષાએ વર્તે છે. તેથી જડતત્વપદાર્થનો નિષેધ કરતું નથી. તથા સત્તા
For Private And Personal Use Only