________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪) ધની આદિ નથી, અને અંત પણ નથી. કાકાશથી બહાર સર્વ દિશાએ અલકાકાશની સ્થિતિ છે. તેને અંત અર્થાત્ પાર મર્યાદા આવતી નથી. અલકાકાશ એકલું લઈએ, અપેક્ષાએ તેનો લોકાકાશથી પ્રારંભ અર્થાત્ આદિ લઈએ પણ અંત નથી, માટે સાદિ અનંત ભાંગો એલેકાકાશમાં લાગે. તેમજ ચઉદરાજલોકને સ્કંધ લેકાકાશ છે, તે સારિત છે, તે આ પ્રમાણે લોકના મધ્યભાગે, આઠરૂચક પ્રદેશથી માંડીને સાદિ છે, અને જ્યાં ચઉદ રાજલકને અંત આવે છે, ત્યાં સાતપણું જાણવું. તથા આકાશદ્રવ્યના દેશપ્રદેશ, તથા અગુરુલઘુ, સદિશાંત છે. તથા સિદ્ધજી
ની સાથે આકાશને સંબંધ સાદિ અનંતમે ભાગે છે, કાર કે, આકાશપ્રદેશની સાથે સિદ્ધિ સ્થાનમાં સિદ્ધના સંબંધની આદિ છે, પણ તે સંબંધને અંત આવવાને નથી, માટે અનંતસંગ જાણો.
પગલદ્રવ્યમાં ગુણ અનદિ અનંત છે. અભવ્યજીવ અને પુગલરૂપ કમને સંબંધ અનાદિ અનંત છે. અને ભવ્યજીવને પગલો સંબંધ, અનાદિ સાંતભાગે જાણો, પુગલના સર્વ રકંધ સાદિસાંત છે. તથા પલટણ સ્વભાવે વર્ણ બંધ રસ અને સ્પર્શ પણ સાદિસાંત ભાંગે છે. સાદિ અનંતભંગ પુગલમાં વર્તતો નથી.
કાળદ્રવ્યમાં ચારગુણ અનાદિ અનંત છે, પર્યાયમાં
For Private And Personal Use Only