________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૧ )
'
જુદી જુદી આ કૃતિકા વ્રુક્ષાની દેખાય છે, તે ફકત કલ્પના છે. આમ કહેનાર શ્રીજી બાજુથી વિચાર કરતા નથી કે, પ્રત્યેક તો હૃત્વ સાધરણ ધથી એક સરખાં છે, તેમ છતાં આસ, નિખ આદિ ભિન્ન ભિન્ન વ્યક્તિ પ્રત્યક્ષ દે. ખાય છે, તેથી વ્યક્તિની અપેક્ષાએ તે અનેક છે. પ્રત્યેક વૃક્ષ ગુલની અપેક્ષાએ અનેક છે, તેમ વિશેષ ધર્મ જાણ્યા છતાં, વિશેષ ધર્મના અપલાપ કરે છે, તેની પેઠે સત્તાથી સર્વ જીવોના એક આત્મા માીને અસ`ખ્ય પ્રદેશરૂપ વ્યક્તિનો અપલાપ કરવા, તથા પ્રત્યેક આત્મવ્ય ત ભિન્ન ભિન્ન રહે છે. તેના અપલાપ કરી એકાંતે સામાન્ય ધર્મરૂપ સત્તાને સ્વીકારવી, પૂર્વીકત એ દષ્ટાંતાની પડે પ્રત્સા વિરોધ આવે છે. વળી જલમાં ચંદ્રમાનુ પ્રતિબિબ પડે છે, તેમાં ચંદ્ર એક છે, અને પ્રતિબંમ અનેક છે, તેમ આત્મા એક છે, પણતેના પ્રતિબ બરૂપ જીવે અનેક છે. એમ તમેા કહે! છે, તે પણ જ્ઞાન યુતિથી વિચારી શ્વેતાં અસત્ ડરે છે. કારણકે રૂષિપદાર્થનું પ્રતિબિંબ પડે છે. જેમ ચદ્ર રૂપી છે, તે તેનું પ્રતિબિંબ પણ રૂપી પડે છે. પ્રજ્ઞા (આત્મા) અરૂપી નિરાકાર પદાર્થ છે, તેથી તેનુ પ્રતિબિંબ પડેજ નહી. આત્મા નિરાકાર હેાવાથી, તેનું અનેક જીવરૂપ પ્રતિબિંબ આકાશની પેઠે પડે નહીં. એમ પ્રમાણથી પણ સિદ્ધ કરે છે. તથા જેમ સર્વપક આકાશ છે, તે આકાશ નિરાકાર હોવાથી, તેનું પ્રતિષિમ
For Private And Personal Use Only