________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ ) સાહાધ્ય કરે છે. કાલદ્રવ્ય છે, તે જીવને બાલ, તારૂણ્ય, વૃદ્ધાવસ્થા આપે છે. તથા અનાદિ સંસારી જીવ ભવસ્થિતિ પરિપકવ થતાં, એકાન્તર્મહતકાલમાં સકલ કો ખેરવી, સિદ્ધસ્થાનમાં સાદિ અનંતકાલ રહે છે. અને ત્યાં જીવ પરમાત્મારૂપે થઈ, અનંતજ્ઞાનદર્શનચારિત્ર તથા દાનાદિ પંચલબ્ધિઆદિ અનંતગુણને ભોગ કરે છે, માટે કાલદ્રવ્ય પણ જીવને ભેગમાં સાહાટ્યકારી છે. પણ એક જીવદ્રવ્ય કોઈના ભેગમાં આવતો નથી. જીવ પરમાત્માવસ્થા પામે છે, ત્યારે પંચદ્રવ્યમાંથી એક આકાશદ્રવ્ય અવગાહના સાદિ અનંતમે ભાંગે આપે છે. તેથી તે વ્યવહારથી ઉપચારે સિદ્ધ જીવના ભેગમાં સાહાટ્યકારી કહેવાય. પણ વસ્તુનત્યા રવદ્રવ્યાદિ. ચતુષ્ટયને જ ભોગ સિદ્ધાત્માને છે. અન્યદ્રવ્યને ભેગ સિદધને હેતે નથી. તેમ કાલદ્રવ્ય પણ ઉપચારથી દ્રવ્ય છે અને તે અઢી દ્વિીપમાં કાલ વર્તે છે. સિદ્ધના જીવને કાલદ્રવ્ય ભેગમાં કારણ કહેવું, તે ઉપચારથી છે, વસ્તુતઃ તે સ્વદ્રવ્ય ચતુર્ણચના ભાગમાં કારણ નથી તથા ધર્માસ્તિકાય અને અધિમસ્તિકાય પણ ઉપચારથી ભોગમાં સાહાટ્યકારી સિદ્ધમાં ગણાય છે. વસ્તુ સ્વરૂપે જોતાં, સિદ્ધભગવંતને પિતાના ગુણેના ભાગમાં અન્યની અપેક્ષા નથી. સિદ્ધના જીવને પિતાનો ઉત્પાદત્રયની વર્તનારૂપ કાળ છે, તે ભેગમાં આવે છે તેમાં ઉપચાર નથી તથા પક્ષાંતરે જીવ કારણ છે, અને બાકીનાં
For Private And Personal Use Only