________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૮ )
પંચદ્રવ્ય અકારણ છે. એ વચન પણ અનુભવમાં આવે છે. બહુશ્રત કહે તે ખરૂ. છ દ્રવ્યમાં એક આકાશદ્રવ્ય સર્વવ્યાપી છે, અને બાકીનાં ચાર દ્રવ્ય લેકવ્યાપી છે. કાલદ્રવ્ય ઉપચારે છે, અને તે અઢીદ્વીપ વ્યાપી જાણવો.
હવે એકેકા દ્રશ્યમાં એક નિત્ય, બીજે અનિત્ય, ત્રીજો એક, ચેાથે અનેક, પંચમ સતું, અને છ અસતુ, સાતમે વક્તવ્ય, અને આઠમે અવક્તવ્ય, એ આડ પણ કહે છે.
ધર્માસ્તિકાયના ચારગુણ નિત્ય છે. તથા પર્યાયમાં ધર્માસ્તિકાયને એક સ્કંધ નિત્ય છે. બાકીના દેશપ્રદેશ તથા અગુરૂ લધુપર્યાય અનિત્ય છે. અધમસ્તિકાયના ચાર ગુણ તથા લોકપ્રમાણ કંધે નિત્ય છે. અને દેશપ્રદેશ અને અગુરૂ લધુપર્યાય અનિત્ય છે, આકાશાસ્તિકાયના ચાર ગુણ તથા લોક પ્રમાણ સકંધ નિત્ય છે. દેશ, પ્રદેશ અને અણુરૂલઘુ અનિત્ય છે. કાલદ્રવ્યના ચાર ગુણ ઉપચારથી નિત્ય છે, અને ચાર પાય અનિત્ય છે, પુદગલના ચાર ગુણ નિત્ય છે અને ચાર પર્યાય અનિત્ય છે. જીવદ્રવ્યના ચારગુણ તથા ત્રણ પર્યાય નિત્ય છે અને એક અગુરુલઘુપાય અનિત્ય છે. - હવે એક અનેક પક્ષ દ્રવ્યમાં કહે છે. ધર્મ અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યને રકંધ લેકાકાશ પ્રમાણ એક છે. અને ગુણ અનંત છે. પર્યાય અનંત છે. પ્રદેશ અસં
For Private And Personal Use Only