________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
(૩૩૩) તેમ કર્મ પણ અસત્ છે, તેથી અસથી આત્મા બંધાય નહીં. અમે વિક૯૫પક્ષથી પુછીએ છીએ કે રવમ, જ્ઞાનમાં ભાસે છે કે-અજ્ઞાનમાં? તથા વમને ભાસ સત્ છે કે અસત્ છે? પ્રથમ વિકલ્પસંગી કરી કહેશે કે સ્વપ્રને જ્ઞાનમાં ભાસ થાય છે, તે તમારા સિદ્ધાંતને પરિહાર થાય છે. જે કહેશે કે સ્વમને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, અને તે સત્ છે, તે બસ સિદ્ધાંતવાદને અંગીકાર કર્યો. જે કહેશો કે સ્વમ અસત્ છે, અને તેને સાનમાં પ્રતિભાસ થાય છે, તે અમારે કહેવાનું કે એકાંત કવિવર હોતી નથી, અને તેથી તેને એકાંત અસત્ આકાશકુલની પેઠે જ્ઞાનમાં પ્રતિભાસ થતો નથી. સ્થામાં પણ અલપજ્ઞાન હોય છે, અને તેમાં ભાસનારી વસ્તુ પોતાના સ્વરૂપે સત્ હોય છે, તેજ પ્રતિભાસ થાય છે. જગમાં એકાંત અછતા પદાર્થો દવમાં પ્રતિભાસતા નથી. રામ જ્ઞાન પણ આત્મામાં ઉદ્ભવે છે, અને જાગૃઅવસ્થાનું જ્ઞાન પણ આત્મામાં હોય છે. સ્વમવરથા અને સારવારમાં આત્મા ધ્રુવપણે હોય છે, તેથી જાદવસ્થાના અનુભવેલા દેખેલા પદાર્થોનો પ્રતિભાસ અપજ્ઞાનભૂત સ્વપ્રાવસ્થામાં આત્માને મને દ્વારા થાય છે, તેથી રવમ પુરૂ થતાં, જાગૃઅવસ્થામાં આત્મા કહે છે કે, મેં આજ સ્વમમાં હાથી દે; તેમજ આત્માને જ્ઞાન થાય છે કે, દિવસમાં દીઠેલી અમુક સ્ત્રીનું મને રવમમાં દર્શન થયું. જે બે અવસ્થામાં આત્માની હયાતી ન
For Private And Personal Use Only