________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૬ ) મન અનાદિસાત ભાગે છે. ઔદારીક વિકિયાટિશરીરની સાથે જીવોનું પરિણમન સાદિ સાંત ભાંગે છે. જેની સાથે પુગલનું પરિણમન સાદિ અનંતમે ભાંગે થતું નથી. જીતેની સાથે કર્મરૂપ પુગલકનું પરિણમન વિભાવથી છે, માટે પગલથી છુટો થઈ આત્મા મુક્તિ પામે છે. વિજાતિય એ દ્રવ્યનું પરિણમન વિભાવથી જ હોય છે. પોતાના ગુણપર્યાયમાં પ્રત્યેક દ્રવ્ય રવભાવથી પરિણમે છે. તેથી ગુણપર્યાયરહીત કઈ દ્રય હોતું નથી. યદ્યપિ જીવ અને પુગલ એ બે દ્રવ્ય પરિણમે છે, તે બે ભેગાં પોતાના મૂળ સ્વભાવથી પરિણમતાં નથી. ભેગાં પરિણમે છે ત્યારે વિભાવરૂપ વ્યવહારનય કહેવાય છે. બે ભેગાં મળે છે, તોપણ પિતાનું મૂળરવરૂપ ત્યાગતાં નથી, તેથી તે નિશાની અપેક્ષાએ પોતપોતાનામાં પરિણમી હોઈ, અન્યમાં મૂળરવરૂપે અપરિણામી કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માતિકાય, કાલ, અને આકાશ એ ચાર, અપરિણામ છે. તે સંબંધી.
ગથી. પરિષr નીવ મુરા, સપના વિત્ત રિવાય | निचं कारण कत्ता, सञ्चगय इयर अप्पवसे.
પરિણામનું સ્વરૂપ છ દ્રવ્યમાં કહ્યા બાદ જીવપણું કહે છે, છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય તે જીવ છે.અન્ય પંચદ્રવ્ય અજીવ,
For Private And Personal Use Only