________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪ )
પરમાણુ ભેળા થાય, ત્યારે ઐદારીકશરીરને લેવાયેાગ્ય વગણા થાય છે. એમ દારીકથી અનતગુણા પરમાણુ મળે, ત્યારે વૈક્રિયવણા થાય. વૈક્રિયથી અનતગુણાધિક પરમાણુદલ ભેગા થાય, ત્યારે આહારકગણા થાય છે. એમ ઉત્તરાત્તર ગણામાં એકેકથી અધિક અન‘તપરમાણુએ મળે, ત્યારે વણાએ થાય છે. પહેલીથી બીજી, અને બીજીથી ત્રીજી, અને ત્રીજીથી ચેાથી તેજસ, અને તે જસથી ભાષા, અને ભાષાથી શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસથી મનેાવગણા, અને મનેાવગણાથી આઠમી કાર્યણવર્ગણામાં અનંતગુણાધિક પરમાણુદલીક છે. આદારીક, વૈક્રિય, આહારક, તેજસ, એ ચાર વગણા ખાદર છે, તેમાં પાંચ વર્ણ, એ ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ, એમ વિશ ગુણ રહ્યા છે. તથા ભાષા, શ્વાસેાવાસ, મન અને કાર્મણ એ ચાર વગણા સૂક્ષ્મ છે. એ ચાર સૂક્ષ્મવગણામાં પાંચ વર્ણ, એ ગધ; પાંચ રસ, અને ચાર સ્પર્શ, એમ શેાળ ગુણ રહ્યા છે. અને એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, એ સ્પર્શ એમ પાંચ ગુણ રહ્યા છે. એમ આઠ વગણાનાં દલીક પણ આત્માસ ખ્યપ્રદેશાની સાથે, ક્ષીરનીરવત્ પરિણમ્યાં છે. પુદ્ગલ દ્રવ્યરૂપી છે. અને તે આત્માના ગુણાનું આચ્છાદન ( વિદ્યાત ) કરે છે. પુદ્ગલદ્રવ્યના બે ભેદુ છે. એક ચારસ્પર્શી પુદ્ગલદ્રવ્ય, અને બીજું આઠસ્પર્શી પુદ્ગલદ્રષ્ય
For Private And Personal Use Only