________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૦) ध्यान ध्यानमां भेदता, क्षयोपशमना भेद; सम्यग्ज्ञान प्रभावथी, रहे न किंचित्खेद. १३०
હવે દ્રવ્યમાં અસ્તિતા નાસ્તિતાનું સ્વરૂપ વર્ણન કરતાં પ્રથમ પ્રસંગે પાત દ્રવ્યનું સામાન્યતઃ વરૂપ વર્ણવે છે. ૧ ધર્મસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય ૪ પુલાસ્તિકાય, પ જીવ અને ૬ કાલ એ છ દ્રવ્યમાં કાલદ્રવ્ય તે ઉપચારથી દ્રવ્ય છે, પરંતુગત્યા દ્રવ્ય નથી. એ છ દ્રવ્ય શાશ્વત છે, એ છે દ્રવ્યમાં પાંચ અજીવદ્રવ્ય છે, અને જીવ તેજ જીવદ્રવ્ય છે.
ધર્માસ્તિકાયના ચાર ગુણ છે. ૧ અરૂપી, બીજે અચે. ચન, ત્રીજે અકિય; ચોથો ગતિસહાયગુણ. અધર્માસ્તિકાનયા ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અકિય અને સ્થિતિ સાહાયગુણ. આકાશાસ્તિકાયના ચાર ગુણ છે. અરૂપી, અચેતન, અકિય, અને અવગાહના ગુણ, કાલદ્રવ્યના ઉપચારે ચારગુણ છે. અરૂપી અચેતન, અકિય, નવા પુરાણાવર્તના લક્ષણ. પગલાસ્તિકાયના રૂપી, અચેતન, સક્રિય, અને ચેથ મિલન વિખરણપૂરણગલનગુણ છે. જીવદ્રવ્યના અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચરિત્ર, અનંતવીર્યગુણ છે. એ છ દ્રવ્યના ગુણ અનાદિ અનંતમેં ભાંગે છે. હવે છે દ્રવ્યના પર્યાય કહે છે. ધર્મસ્તિકાયના ચાર પથાય છે, એક બંધ, બીજે દેશ, ત્રીજે પ્રદેશ, અને ચોથે અગુરુલઘુ
For Private And Personal Use Only