________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જે ભિન્ન સંબંધ માનશો તે જેવો આ આત્માથી શરીરને સંબંધ ભિન્ન છે, તે સર્વ આથી શરીરને સબંધ ભિન્ન છેજ. આત્માથી શરીરસંબંધ ભિન્ન છતાં, પણ આમાની સાથે સંબંધ માનશે, તે આ શરીરથી સર્વ આત્માની સાથે સંબંધ થવો જોઈએ. અને તે પ્રમાણે આ યુક્તિથી નારકી શરીરની સાથે ઈન્દ્રના આત્માને સંબંધ થવાથી, ઈન્દ્રપણ નારકી કહેવાય, અને જો તમે આત્માની સાથે શરીરનો સંબંધ અભિન્ન માનશો, તે આત્મા નિચ હોવાથી, શરીરનો સંબંધ પણ નિત્ય થશે. અને નિત્ય શરીર સંબંધથી, આભા મુક્ત થશે નહી અને તેથી મોક્ષભાવ થાય, અને મોક્ષાભાવ સિદ્ધ થતાં ત્યાગ, વૈરાગ્ય, તપ, જપની નિષ્ફળતા થાય ઇત્યાદિ વિક૯પથી આત્માની સાથે શરીરનો સંબંધ એકાંત નિત્યવાદમાં સિદ્ધ થતો નથી, વળી જો તમે એમ કહેશે કે–અટષ્ટનું એવું મહાત્મ્ય છે કે નારકીશરીરને સંબંધ નારકી આભાની સાથે થાય છે, અને ઈદ્રના આત્માની સાથે નથી થતો, તેથી ઈન્દ્રમાં નારકીવ્યવહાર થતો નથી. એમ જે કહેશે તે અમે વિકપ કરીએ છીએ કે કદાચ મrણ છે, તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે? જે માહાત્મ્ય, આત્માથી ભિન્ન માનશો તે આ આત્માની પેઠે ઇન્દ્રના આત્માથી પણ મહા
For Private And Personal Use Only