________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૦) સ્થાને અપ્રાપ્ત નથી, તેથી પ્રાપ્ત વ્યાપક આત્માને માનવાથી શરીરને સંગ ઘટતું નથી. અને જ્યારે શરીરની સાથે આત્માને સંગ સિદ્ધ થયે નથી. તે એકાંત નિત્યવાદમાં હિંસાદિકની સિદ્ધિ શી રીતે ઘટે? વ તુ ઘટે! વાદી તેનું સમાધાન કરવા યુક્તિ કહે છે.
अदृष्टादेह संयोगः, स्यादन्यतरकर्मजः इत्थं जन्मोपपत्तिश्चेन तद्योगाविवेचनात्. !! જ છે.
પુણ્ય પાપરૂપ અષ્ટથી અન્યતર કર્મજ એવો દેહ સંગ, આત્માની સાથે થાય છે. તાત્પર્યર્થ કે આત્મા વ્યાપક હેવાથી, તેમાં સંગજનક ક્રિયા ઉત્પન્ન થતી નથી. પરંતુ શરીર અવ્યાપક હોવાથી, તેમાં આત્માની સાથે એક દેશથી સંયોગજનકરૂપ કિયા ઉત્પન્ન થાય છે. પુયપાપરૂપ અદgવશાત્ આત્માની સાથે શરીર સંબંધ બને છે. તેથી જન્મમરણની સંઘટના થઈ શકે છે. અને તદદ્વારા હિંસાદિકની સિદ્ધિ થાય છે.
હવે સિદ્ધાંતવાદી કહે છે કે તે પ્રમાણે માનવું યુક્તિ યુક્ત નથી, તથા અનુભવવિરૂદ્ધ છે, તે જણાવે છે. ત
જાવિવેચનાત્ તે સંબંધનું વિવેચન વિચારી જતાં સિદ્ધ ઠરતું નથી. શરીરની સાથે આત્માને સંબંધ છે, તે સબંધ
For Private And Personal Use Only