________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૯ ) अस्य आत्मनो नित्यत्वे शरीरेणाऽपि सह संबंधोः न संभवी ( न घटते ) दोषांतरमाह आत्मनो विभुत्वेन संसारश्च સંરયં (નિશ્ચિત ) પિતાયાતું.
ભાવાર્થ –આત્માને એકાંત નિત્ય માનવાથી, શરીરની સાથે સંબંધ ઘટતો નથી. કારણકે, નિત્યવસ્તુ અપરિણામી હોય છે. વધુમાં પરિણમન થયા વિના સંબંધ થતા નથી. જેમ બે હસ્તનો સંગ કરવો હોય છે, ત્યારે હતયમાં સંગજનક વ્યાપાર કરે પડે છે, તેમ અત્ર પણ નિત્ય આત્માના શરીરની સાથે સંગ કરવા અર્થે અન્ય કોઈ ક્રિયા હોવી જોઈએ. આત્મા નિત્ય અપરિણામી માનેલો હોવાથી, આત્મામાં શરીરોગજનક કિયાને સંભવ થશે નહીં. અને જે શરીરસંગજનક ક્રિયા આપવામાં માનવામાં આવે, તો આત્મા પરિણામી - વાથી નિયા ને વ્યાઘાત થાય છે. વળી બીજું દૂષણ કહે છે, આત્માને વ્યાપક માનવાથી, એક સ્થાનથી બીજે સ્થાને જન્મ લેવા. તથા પરિભ્રમણ કરવું તે સર્વ કલ્પના માત્ર ઠરશે. કારણ કે, વ્યાપક આત્મા સર્વત્ર એક સરખો હોવાથી, સંસાર (એકસ્થાનથી અન્ય સ્થાને જવું) સિદ્ધ થતો નથી. માટે શરીરની સાથે નિત્યવ્યાપક આત્માને સંબંધ બનતું નથી. અપ્રાપ્ત બે વસ્તુને સંબંધ તેને સંચિગ કહે છે. અને વ્યાપક આત્મા તે સર્વત્ર હવાથી કઈ
For Private And Personal Use Only