________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ ) ચાર કર્મ બાકી રહે છે. સગી પરમાત્મા વેદનીયકર્મના ઉદયથી આહાર ગ્રહણ કરે છે. આહાર સંજ્ઞાને નાશ તે મુનિને પણ હોય છે. તેથી સગી કેવલીને આહાર સંજ્ઞાનું દૂષણ આહાર કરતાં પ્રાપ્ત થતું નથી. તથા તેરમે ગુણઠાણે દશ્વરજજુવર્ વેદનીયાદિ ચાર કર્મ કહ્યાં છે, તે સ્થિતિની અપેક્ષાએ છે. અર્થાત્ તે ચાર કર્મ છે, પણ તેથી સંસારબીજભૂત નવાં કર્મ બંધાતાં નથી. સગી કેવલીને નિકાનું કારણ દર્શનાવરણીયકર્મ ખપવાથી આહાર કરતાં નિદ્રાદેવ, તથા મેહનીયકર્મ ખપવાથી પ્રમત્તદેવ, લાગતે નથી. કેવલીને દેશનાદિ પ્રવૃત્તિ જેમ મેહજન્ય નથી, તેમ આહારાદિ પ્રવૃત્તિ પણ હજન્ય નથી. નામકર્મના ઉદયથી જેમ સગી કેવલીને દેશનાદિમાં પ્રવૃત્તિ થાય છે, તેમ વેદનદયથી આહારદિકમાં પ્રવૃત્તિ થાય છે. સગી કેવલીને મિષ્ટાન્નાદિ આહાર કરતાં, રસ સંબંધી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ સમવસરણમાં સુગંધિ પુષ્પોની સુગંધ આવવાથી, પ્રાણ સંબંધી મતિજ્ઞાન કહેવાતું નથી, તેમ અત્રહારમાં પણ મતિજ્ઞાનને દોષ સંપ્રાપ્ત થતી નથી. રસ અને ગંધનું જ્ઞાન તે કેવલજ્ઞાનથી જણાય છે. ઇન્દ્રિયેનું જ્ઞાન ક્ષેપશમજાવે છે ક્ષાયિકભાવે કેવલજ્ઞાન થતાં, ઇન્દ્રિયજ્ઞાન રહેતું નથી. ઈન્દ્રિયે ફક્ત ભાર્થે છે. અઘાતકર્મને ક્ષય થતાં, આત્મા પરમાત્મસ્વરૂપ થાય છે. એક સમયમાં લેકાંત
For Private And Personal Use Only