________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૩) થતાં, મેહ નાશ થઈશકે છે. આત્મજ્ઞાનદ્વારા આત્મામાં રમી, સાયિક ભાવનું કેવલજ્ઞાન, દર્શન,ચારિત્ર ઉત્પન્ન કરી, પરમદશાની પ્રાપ્તિ કરવી. તેજ સર્વ કર્તવ્યમાં મુખ્ય કર્તવ્યને ગણતાં વાચકવર્યશ્રી યશોવિજયજી કહે છે કે-રમત રમી જે તમારા વિસ્ટાર છે-કર્મની સર્વ પ્રકૃતિને ક્ષય કરનાર એ મારે આમા સહજ ભાવમાં વિલાસ કરનાર છું. આત્મગુણમાં ઉપયોગ મૂકી આત્માને સ્તવનારા ઉપાધ્યાયજી જાણે દયિકભાવને ભૂલ્યા હોય તેમ કહે છે કેમિ ત્રિવાર્નર વિનારા-વળી કહે છે કે-યુગલની રચના તે સર્વ મેલ સમાન છે, એવું આ બાહ્ય જગત્ છે, તેમાં શ રાગભાવ કરવો? મેલ સદશ જગતમાં આત્મજ્ઞાનિને ઉદાસભાવ વર્તે છે. તેથી જગતના પદાર્થોમાં જ્ઞાનિને રાગ અને શ્રેષબુદ્ધિ થતી નથી. અને તેથી જ્ઞાનિને ઉદાસીનતા જાગે છે, અને ઉદાસીનતા દ્વારા આત્મસ્વરૂપમાં રમણ કરતાં કર્મપડેદો ચીરી નાંખીને આત્મા સૂર્યની પેઠે પ્રકાશે છે. નામભેખપણું વા નામની ક્રિયા કરનાર બાળજીના જ્ઞાનવિનાના તમારા આત્મજ્ઞાની દેખે છે, અને નામ સાધુ, ત્યાગી વા સંન્યાસી, કહેવરાવવાથી કંઈ આત્મસ્વરૂપ પ્રગટતું નથી. જ્ઞાનસ્વરૂપ ચેતનના ગુણને ઓળખીને તેમાં રમે, તેજ નિશ્ચયથી સત્યસંન્યાસી કહેવાય છે. આવી નૈઋયિકઅધ્યામના રાગી ઉપાધ્યાયજી કહે છે કે
For Private And Personal Use Only