________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૬ )
પ્રાણાયામનું સ્વરૂપ કહ્યા બાદ પ્રત્યાહારનું સ્વરૂપ કહે છે. પાંચ ઈન્દ્રિયેના શબ્દાદિક ત્રવીશ વિષય છે તેની સાથે મન જોડે નહીં. બહિરામભાવ દષ્ટિને, પરિહરીને, અત્તર દ્રષ્ટિથી લક્ષ્યભૂત સાધ્યને સાધે. અન્તર આત્મસ્વરૂપમાં એક સ્થિર વૃત્તિથી ઉપગ રાખે. અન્તર દષ્ટિથી આત્મસંખ્ય પ્રદેશમાં ઉપયોગ રાખે; તત્ત્વજ્ઞાનથી ઉદયિકભાવમાં રાચમાર્ચ નહિં સંસાર વૃદ્ધિના ઉપગને અસાર જાણે, આશ્રવ હેતુઓના સેવનથી દૂર રહે. પુદ્ગલખેલમાં નિઃસારત્વ સમજી, તેમાં પ્રેમ ધારણ કરે નહીં. ઇત્યાદિ પ્રત્યાહારનાં લક્ષણ જાણવાં પ્રત્યાહાર કરનાર પુરૂષ સ્વરવરૂપ વિલાસી હોય છે. દર્શન મેહનીયને પશમ તથા ઉપશમ ભાવ પ્રત્યાહારથી વૃદ્ધિ પામે છે. આત્માના ગુણપર્યાયને વિચાર કરે. આત્માના સ્વરૂપને ઉપગ પૂર્વક હદયમાં ધારણ કરવું, તેને ધારણું કહે છે. ધારણામાં તત્ત્વનો વિચાર હોય છે. અને આત્માવિષે નિવિડ ધારણ હોય છે. સમ્યમ્ તત્ત્વવિના એકાંત શાસ્ત્ર ઉપર વાસના હોતી નથી. હજારો સંસારનાં કાર્ય કરતાં છતાં પણ વ્હાલા પતિનું સ્મરણ મનમાં સ્ત્રીને જેમ હોય છે, તેમ ધારણાના અભ્યાસી - માર્થિ નું સ્યાદ્વાદવાણ પ્રરૂપિત તત્વસ્વરૂપમાં લક્ષ્ય વર્તે છે. ધારણા સાધક ભવ્ય જીવોને સંસારના હેતુઓ ઉપર રાગ તથા ઠેષ થતું નથી. અર્થાત્ સમભાવ વર્તે છે. ધારણાથી
For Private And Personal Use Only