________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯) प्राणायामजोग सप्तभेदको स्वरूप लही. रहत अडोल बंकनालमें समायके, देहिको विचारमान दृढ अति धार ज्ञान, अनहदनाद मुनो अति प्रीत लायके. मुधासिंधुरुप पावे सुख होय जावे तब, मुखथी बतावे कहा गुंगा गोल खायके.
વાયુના પંચભેદનો બીજમંત્રથી જય કરે, અને અવકગતિથી ષકનું ભેદન કરે, સાત પ્રકારના પ્રાણાયામને સ્વરૂપ પામીને વંકનાલ કે જેને મેરૂદંડ કહે છે, તેમાં વૃત્તિને લય કરી સમાઈ રહે, આત્મસ્વરૂપને દ્રઢ અધ્યાસ ધારણ કરે, એમ કરતાં અનહદ ધ્વનિનું શ્રવણ થાય. સાકર સમુદ્રમાં ભળતાં, જેમ તદ્રુપ બની જાય છે. અથવા જેમ લવણની પૂતલી સમુદ્રમાં મળતાં તપબની જાય છે. તેમ આત્મા પણ પરમાત્મસ્વરૂપ ચિંતવતો –ધ્યાવત, તેમાં રમણ કરતો, પરમાત્મસ્વરૂપ બની જાય છે, સહજ જ્ઞાન
ગદ્વારા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મા છે તેજ પરમાત્મરૂપ છે, આત્માના શુદ્ધપર્યાયને ચેગ આત્માને થવો, તેજ વસ્તુતઃ એગમાર્ગ છે. તેની પ્રાપ્તિ માટે ધ્યાનાદિકની અપેક્ષા છે. કમનું ઉલ્લંઘન કરી, એકદમ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરી શકતી નથી. માટે અનુક્રમે કારણ સામગ્રીને સેવ્યાથી, સાધ્યની સિદ્ધિ અનાયાસે થાય
For Private And Personal Use Only