________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૦ )
ત્મતત્વમાં વિશ્વાસ થાય છે. અને અમૂર્ત આત્મસ્વરૂપમાં લીનતા થતાં, અખંડ સુખની ધારા વહે છે. અનન્ય શરણ્ય આત્મસ્વરૂપમાં સદાકાળ મગ્ન રહેવાથી, આત્માપરમાત્મ દશા પ્રાપ્ત કરી જન્મજરામરણનાં દુઃખથી રહીતથાય છે.
દીર્ધવિકટ શિવપન્થમાં ચાલતાં, લક્ષ્યમાં સ્થિરવૃત્તિ હાય, અને આત્મશિત તથા ભિકતના સચાગ થાય તે અલ્પકાલમાં મુકિત થાય છે.
વૃત્તિયાનું વહન આહ્વભાવમાં થાય નહીં, અને લયમાં વીશ્રામ પામે, ત્યારે આત્માની અલખદશા જાગે છે. પરમાત્મપદમાં વાસ કરવાથી, માહ્યવાસને અંત આવે છે. આત્મસ્વરૂપમાં એકતન્મયતા થવી તેરૂપી તાળી જો લાગી નહી, અને સદ્ગુરૂ સગ કર્યા નહી. ત્યાં સુધી મિથ્યાભાવ હાવાથી, ભગવતી સૂત્રમાં મિથ્યા અજ્ઞાનીનું તપજય ક્રિયા ફાક કહી છે. જ્યાં સુધી ચેતનતત્વસ્વરૂપનું જ્ઞાન વીવેકથી ગ્રહણ કર્યું નહીં, ત્યાં સુધી ભવભ્રમણ રહે છે, અને સસારનાં આધિવ્યાધિ ઉપાધિનાં દુઃખ ટીતાં નથી. અને શાન્તાવસ્થાથી થતા સુખનું ભાન હેાતું નથી જ્ઞાન પ્રગટતાં આય ઉપાધી સુખકર લાગતી નથી, અને અન્તરાત્મસ્વરૂપ વેનમાં બાહ્યોપાદિ અસ્થિરતા કરાવે છે. માટે જ્ઞાન પુરૂષોએ જ્ઞાનનું ફળ વિરતિ જાણીને સયમપન્થ ગ્રહણ કરવા જોઈએ; તે દશાવે છે
For Private And Personal Use Only