________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા માટે ઉત્સા એયર ઇટાપાનિઝ
(રપ) મૂકવા માટે ઉત્સાહવાન્ થાઓ. જે વસ્તુ પર તમે દ્રષ્ટિ થાપિ છે, તે વસ્તુને ધ્યેયરૂપ કરે છે. આજદીન પર્યંત શુભ અને અશુભ વસ્તુઓમાં ઇટાનિષ્ટબુદ્ધિથી, દૃષ્ટિ સ્થાપી તેને ધ્યેયરૂપે કરી પુણ્ય પાપનું ઉપાર્જન કરી, ચારગતિમાં તેનાં ફળો ભેગવ્યાં. હવે તેવી બાહ્ય ઈચ્છાનિષ્ટ કપેલી વરતુઓ ઉપર દ્રષ્ટિ રાપી દયેયરૂપે કરવાનું પરિહરીને અન્તર્યામી અસંખ્ય પ્રદેશી આત્મા ઉપર દષ્ટિ સ્થાપી, તેના સ્વરૂપને ધ્યેયરૂપે કરે. ખરેખર ધ્યેય તથા ધ્યાતા અભેદરૂપ છે, પણ શ્રાવક અવસ્થામાં આવા કમવિના સાધ્યસિધિ થતી નથી. આત્માને ધ્યેયરૂપ કરવાથી આત્મ સન્મુખ આવતા જાઓ છે. આ અધ્યાત્મ શાસ્ત્રને સિદ્ધાંત નિયમ છે. રેગી અવસ્થામાં, દુઃખી અવસ્થા પ્રાપ્ત થતાં, પણ તમે હું રેગી છું, હું દુખી છું, હું ગરીબ છું, એમ ભાવના કરશે નહી. એવી ખરાબ ભાવના કરવાથી આત્મસ્વરૂપતાથી કરોડો ગાઉ દૂર જાઓ છો. એમ બહિરાત્મભાવના કરવાથી અનંત શકિતવાળી આત્મસત્તાનો લેપ કરી, બહિરાત્મભાવની દુખમય સત્તાને આગળ કરવામાં આવે છે. બહિરાત્મભાવની એવી તુછ સત્તાને જે અવલંબે છે, તે અજ્ઞાની છે, કારણ કે જે બહિરાત્મપણું મિથ્યા છે. તેને તે આગળ કરે છે. માટે તે આત્માને અભક્ત છે, સુખમય આત્મપ્રભુને હદયમંદિરમાં રાખવાને બદલે દુઃખ
For Private And Personal Use Only