________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૮૧)
તથા જલ વાપરવું જોઈએ, એમનાં પુસ્તકોનું વિશેષતઃ વાચન તથા શ્રવણ કરવું. સંસારની ઉપાધિયોથી શોક ચિંતા થાય તેમ પ્રવૃત્તિ કરવી નહીં. મનુષ્ય સંસર્ગવાર્તલાય વિગેરે ઉપાધિસંગોથી બનતા પ્રયત્નથી દૂર રહેવું. બેમાસ પશ્ચાત્ કૈવલકુંભકની ક્રિયા શરૂ કરવી. કેવલકુંભકથી ચિત્તની અપૂર્વ ઉત્સાહશક્તિ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રાણાયામ કરતાં પણ કેવલકુંભકથી ચિત્તની સ્થિરતા વિશેવ થાય છે. શરીરની નીગતા વૃદ્ધિ પૂર્વક વાત પિત્ત કફની સામ્યતા પ્રગટે છે. વળી કેવળકુંભકથી છાતીના રેગ. ક્ષયરેગ, શ્વાસરોગ, વિગેરેનો ક્ષય થાય છે. કેવળકુંભકની કિયાથી મનને શ્રમ લાગે છે, અને તેથી મનમાં અનેક પ્રકારના વિચાર ઉઠતા બંધ થઈ જાય છે. કેવળકુંભકની કિયાથી શરીર હલકું થાય છે, અને ચાલતાં શ્રમ લાગતો નથી. શરીરમાં હિારનું પાચન કેવળકુંભકની ક્રિયાથી સારી રીતે થાય છે, વળી કેવળકુંભકની ક્રિયાથી સ્વમમાં વીર્યનું ખલન થતું હોય છે, તે બંધ પડે છે, અને ઉર્ધ્વરેતાપણું થાય છે. કેવળકુંભકની કિયા ગુરૂને પાસે રાખી કરવી. પિતાની મેળે ડહાપણ વાપરી કેવલકુંભકની કિયામાં પ્રવૃત્ત થવું નહિ. કહ્યું છે કે – સાથે જ, પકે પિu, વ વધે હવે કેવળકુંભકની કિયામાં પ્રાણાયામની પિઠે સર્વ વિધિ સાચવવી. શુભ આસન
જળકુંભ
અને તેથી
તા
ની કિયા
For Private And Personal Use Only