________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) પ્રગટ થાય છે. તેમ શરીરમાં રહેલે ગુપ્ત આત્મા તેનું દયાન કરતાં આવિર્ભાવે થાય છે. જે તમારે સોહં અક્ષરદ્વારા અનેક્ષરનું ધ્યાન કરવું હોય તે પ્રથમ યમનિયમનું પ્રતિપાલન કરો તથા આસન દઢ કરો. આસન દઢ કરીને પ્રાણાયામ શરૂ કરે. રેચક, પુરક અને કુંભક એ ત્રણ પ્રકારે પ્રાણાયામ છે. પ્રાણાયામથી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પંચ પ્રકારના વાયુની શુદ્ધિ તથા વશતા, થાય છે.
हदि प्राणो गुदेऽपान : समानो नाभिमण्डले ૩ઢાનઃ વળશે કાજૂ ધ્યાન રાજઃ ?
હદયમાં પ્રાણવાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે. નાભિમંડલમાં સમાવાયુ રહે છે. કઠદેશમાં ઉદાનવાયુ રહે છે. અને સર્વ શરીરમાં વ્યાનવાયુ રહે છે. વાયુને બહાર કાઢવો, તેને રેચક પ્રાણાયામ કહે છે. વાયુને નાસીકા દ્વારા નાભિઆદિ રથાનમાં પુવો તેને પૂરવ કહે છે-વાયુને ઉદરમાં પુરી, થિરકરે, તેને કુંભક પ્રાણાયામ કહે છે. આ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરવાથી મલની શુદ્ધિ તથા રક્તની શુદ્ધિ થાય છે. પ્રાણાયામની ક્રિયા ગુરૂગમપૂર્વક કરવી જોઈએ. શુદ્ધસ્થાન, એકાંતદેશ, સારી હવા, સારૂ બીછાનું, ચિંતારહીત શરીર, ગરહીત અવસ્થા, એટલા વાનાંની અગત્યતા: છે. ભેજન કર્યા બાદ તુરત પ્રાણાયામની ક્રિયા આરંભવી
For Private And Personal Use Only