________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૭) કરની આજ્ઞારૂપ મર્યાદા લોપે નહિ. ૪–જેમ સમુદ્ર ચારે તરફથી નદીઓ પોતાનામાં આવે,
તેથી જરા માત્ર ઉછળે નહિ. તેમ મુનિવર્ય તીર્થંકરની વાણી શ્રવણ કરે, શ્રુતજ્ઞાનને અભ્યાસ કરે, ચાર પ્રકારના અનુયોગનું જ્ઞાન કરે, પણ કિંચિત્ માત્ર અ
હંકાર કરે નહિ. ૫–જેમ સમુદ્ર જલવડે ઉછળે નહિ, તેમ મુનિવર્ય -
ધાદિકથી ઉછળે નહિ, કેધાદિક થતાં તેને ઉપશમ કરે. -જેમ સમુદ્ર કલ્લોલતરંગે કરી સહિત હોય, તેમ મુ
નિવર્ય સ્વપજ્ઞાનકલેલકર સહિત હોય. ૭–જેમ સમુદ્ર જલથી શીતલ હોય, તેમ મુનિવર્ય ક્ષમા
રૂપ જલથી શીતલ હોય.
૭ સપ્ત ઉપમા આકાશની મુનિરાજને આપે છે. ૧–જેમ આકાશ નિર્મળ ઉર્વીલ હોય છે, તેમ મુનિવ
ર્યને આત્મા નિર્મલ ઉજવલ હોય. ૨–જેમ આકાશ આલંબન રહીત હોય છે, અર્થાત્ પર
ના આધારરહીત હોય છે, તેમ મુનિવર્ય ગૃહરથાદિકના આધારરહીત હાય. ગૃહસ્થના તાબામાં મુનિરાજ
રહે નહિં, પ્રહસ્થની નિશ્રાએ વર્તે નહિં. ૩–જેમ આકાશ vશ દ્રવ્યનું ભાન હોયતેમ મુ
For Private And Personal Use Only