________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૧), સાબુથી તમારું હૃદયમંદિર સ્વચ્છ કરે. આમ કરવાથી હદયમંદિર સ્વચ્છ પવિત્ર થતાં, તેમાં આત્મપ્રભુને વાસ કરવાની ચેગ્યતા આવશે. સોગણું છું. એ અલખજાપ દ્વારા આત્મપ્રભુનું સ્મરણ સ્થિરચિત્તથી પ્રેમલાવી કરશે, તે તેથી આત્મપ્રભુને હદયમંદિરમાં વાસ થશે. ભલે સમજે કે જ્યાં સ્વચ્છ પવિત્ર સ્થાન હોય, ત્યાં ઉત્તમ જનને બેસવાનું મન થાય છે. જ્યાં સુધી હદયમંદિરમાં તૃષ્ણારૂપ ભંગિણ અને કેધરૂપ ભગિને વાસ હોય, ત્યાંસુધી તેવા ખરાબ સ્થાનમાં આત્મપ્રભુ કે જે ત્રિભુવન જન સેવ્યસ્તુત્યપૂજ્ય છે, તે વાસ કરી શકે નહીં. ભ! તમારા ગૃહમાં કહેલું કૂતરૂ પિવે છે, તે તમે કેવા તાડુકી લાકડી વડે તેને બહાર કાઢી મૂકો . કહેલા કૂતરાને કાઢયાવિના તમને નિરાંત વળતી નથી. ભ ! તમે તેથી પણ વિશેષ ભૂલ કરે છે. તમારા હદયગૃહમાં વિષયવાસનારૂપ કહેલું કુતરૂં વસ્યા કરે છે. તેને આજદીનપર્યત તમે નિરાંતે વસવાદેઈ, તમારૂં હદયગૃહ દુધીમય કરી નાખ્યું છે. જે તમારા હૃદયમંદિરમાં અનંતશક્તિમય આત્મપ્રભુ સ્થાપવાની ઈચ્છા હોય, તે વૈરાગ્યરૂપ લાકડી વડે વિષયવાસનારૂપ કહેલા કૂતરાને જલદી કાઢી મૂકે, અને પાછું હદયમાં લાગઈ પ્રવેશે નહીં તેની સ્મૃતિ રાખો. તમારું હૃદયમંદિર પવિત્ર દેખતાં, ધ્યાન ભક્તિથી આકર્ષાએલા આત્મપ્રભુ, આપોઆપ બિરાજમાન છે.
For Private And Personal Use Only