________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬ )
શ્રાવકપણું 'ગીકાર કરી, સતેષ માનવા નહીં. જેના મનમાં સાધુ થવાની ભાવના નથી, તે શ્રાવક નથી. ગૃહસ્થાવાસમાં વસતાં ભરત, મરૂદેવી માતા પ્રમુખને કેવલ જ્ઞાન થયું, એમ વાંચી ગૃહસ્થાવાસમાં વસવાને સ્થિર વિચાર કરવા જોઈ એ નહી, વા એવા ઉપદેશ પણ આપવા ચેગ્ય નથી. તે સંબધી મહાજ્ઞાની ધર્મધુરધર શ્રી યશે:વિજયજી કહે છે કેઃ
चरित मणी वहुलोकमांजी, भरतादिकनां जेह लोपे शुभ व्यवहारनेजी, बोधि हणे निज तेह. सौ बहुदल दीसं जीवनांजी. व्यवहारे शिवयोग; छडी ताके पाधरोजी, छोडी पन्थ अयोग. सौ
સાધુ
ઘણા મનુષ્યે! લેાકમાં ભરત, મરૂદેવા, પ્રમુખનાં ચરિત્ર કહીને, જે સાધુ થવા રૂપ તથા અન્ય જે શુભ વ્યવહાર તેને લેપ છે, તે સમિતને નાશ કરે છે. એકાન્ત વાદી એમ કહે કે “ ભરત, મરૂદેવી માતા વિગેરેએ સાધુપદ કયાં અંગીકાર કર્યું હતું ? કેવળ માત્મશુદ્ધિથીજ કૈવલજ્ઞાન પામ્યા. તા વ્યવહારનુ છુ કારણ છે. થવાની કઈ જરૂર નથી. આત્મશુદ્ધ સ્વભાવમાં રમણતા કરીશું, એટલે મુકિત થશે.” એમ કહેનારા વ્યવહાર માર્ગના નાશ કરે છે. કારણકે ઘણાં દળ વ્યવહારથી શિવ
For Private And Personal Use Only