________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) વિના નાશથી, શ્રાવક વિર નથી. તેમ ત્રસ જીની પણ હિંસા શ્રાવક કરે છે. માટે શ્રાવકને સવાસાની દયા શાસ્ત્રકારે કહી છે. તેમ હિંસા, ડ, ચેરી, મિથુનથી પણ શ્રાવક સર્વથી વિરામ પામ્યું નથી. પંચંદ્રિયના વિપયગથી પણ શ્રાવક વિરામ પામ્યું નથી. આવના કોરણથી શ્રાવક દેશથકી વિરામ પામે છે, પણ સર્વ થકી વિરામ પામ્યું નથી. ઘણું કરી શ્રાવક પુદ્ગલ વસ્તુઓમાં લીન રહે છે. અનેક પ્રકારના વ્યાપારની ઉપાધિ શ્રાવકને કરવી પડે છે. અનેક પ્રકારનાં વ્યાપારનાં હિંસક સાધન શ્રાવકને સેવવાં પડે છે. ગૃહસ્થાવાસમાં સ્ત્રી, પુત્ર, ભાઈ, બેન વિગેરેના સંબંધથી પ્રભુભજન તથા જ્ઞાન ધ્યાન કરવાને સમય પણ મળતો નથી. સંસારમાં ધર્મસાધનનાં કારણો વિશેષતા નથી. જ્ઞાનર ૮ વિરતિ જ્ઞાનનું ફળ વિરતિ છે. આ પવિરતિપાછું શ્રાવક ધારણ કરી શકે છે. સંસારને ત્યાગ કર્યા વિના સર્વથકી વિરતપણું પ્રાપ્ત થતું નથી. તે માટે ચોવીશ તીર્થંકર ભગવાને ગૃહકથાવાસને ત્યાગ કરી, સાધુપણું અંગીકાર કર્યું. ગૃહસ્થાવાસમાં છીંડી માર્ગે કદાપી કઈને કેવલજ્ઞાન થયું સાંભળીએ છીએ, પણ તે છીંડીમાર્ગ ગ્રહણ કરવાનો નથી. સાધુપદ ગ્રહણ કરવાથી કર્મક્ષય થાય છે. આ રાજમાર્ગનું સેવન કરવું જેઇએ. સાધુ થવા રૂપ વ્યવહારમાર્ગને છેડી મનઃકલ્પનાએ
For Private And Personal Use Only