________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) ૪...જેમ કમલ પિતાની સુગધથી સુગંધિત હોય છે તેમ
મુનિરાજ સ્વસ્વભાવરમણાદિક ગુણોથી સુગંધિત રહે છે. --જેમ કમલ પિતાની કાતિથી દેદીપ્યમાન હોય છે, તેમ મુનિરાજ જ્ઞાનયાનરૂપ કાન્તિથી દેદીપ્યમાન
હોય છે. --જેમ કમલ નિર્મલ ઉજવલ હોય છે, તેમ મુનિરાજ
ધર્મધ્યાન તથા શુકલધ્યાનવડે નિર્મળ ઉર્વીલ હોય છે. ૭–જેમ કમલ સદા ચંદ્ર તથા સૂર્યના સન્મુખ રહે છે, તે મુનિરાજ આચાર્ય ઉપાધ્યાય સનમુખ રહે.
શ્રી મુનીશ્વર મહારાજ રત્નત્રયીના સદાકાળ આરાધક હોવાથી તેઓ મેક્ષમાર્ગમાં પ્રથમપદે અધિકારી છે. અને તેમને પંચપરમેષ્ટિમાં ગયા છે. ઇ અશ્વવાદviલેકની અંદર રહેલા જનાજ્ઞાધારક પંચ મહાવ્રતધારી મુનિશ્વને નમસ્કાર થાઓ, એમ પરમેષ્ઠિમંત્રમાં ઈશ્વરરૂપે સાધુ વર્ણવ્યા છે. એવા પરમેશ્વરરૂપ મુનિરાજને નમસ્કાર કરતાં, માનાં સુખ થાય છે. વળી મુનિરાજની અધ્યાત્મદશાનું વર્ણન કરે છે. શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રથમ જ્ઞાન કરી, પશ્ચાતું તેનું લક્ષ્ય કરી, મુનિરાજ તત્ત્વસ્વરૂપ જે આમ, તેની પરમાત્મ દશા થવાના ઉપાયે સાધે છે. એવા મુનિવરપ્રભુને નમસ્કાર કરતાં, જન્મ જરા મરણનાં દુઃખ નાશ પામે છે, શ્રાવક અને મુનિરાજની આ
For Private And Personal Use Only