________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર) તેમ મુનિરાજને કોઈ ઉપદ્રવ કરે, ઉપસર્ગ કરે નિદાહેલન કરે, તેપણ મુનિરાજ કોઈને કહે નહિ. –જેમ પૃથ્વી કાદવ કચરાને સુકાવે છે, તેમ મુનિવર્ય
કામગરૂપ ાદવ કચરાને સૂકાવે. ૭–-જેમ પૃથ્વી વૃક્ષાદિકને આધારભૂત હોય, તેમ મુનિવર્ય આમાથિજીવોને આધારભૂત હોય.
સાત ઉપમા કમલની મુનિરાજને આપે છે. --કાદવમાંહિ ઉપજે અને જલમાં વૃદ્ધિ પામે, અને કાદવ જલ બેને મૂકી ઉપર વર્તે, એટલે બેથી ઉચું રહે, તેમ મુનિવર્ય કર્મરૂપ કાદવમાં ઉપજે છે, અને ભેગરૂપ જલમાં વૃદ્ધિ પામે છે, અને તે કમભાગ
બેને મૂકી, ઉપર વર્ત, એટલે તે બને છેડી ત્યારે વર્ત. --જેમ કમલ પિતાની વેલોને પિતાની સુગંધીથી વાસિત કરે છે. તેમ મુનિરાજ મિશ્રદ્ધાવિરતિસવરૂપ પિતાની વેલેને, જ્ઞાનાદિક સુગંધિથી વાસિત
કરે છે. ૩–-જેમ કમલ ચંદ્ર તથા સૂર્યોદયથી વિરવર થાય છે;
તેમ મુનિરાજ આચાર્ય, ઉપાધ્યાય, બહુશ્રુત, ગુવાદિકના આગમનથી તથા તેમને દેખવાથી વિકવર થાય છે. આનંદ પામે છે, અથવા લઘુકમિ શ્રેતાદિક ભવ્ય જીવને દેખીને પણ આનંદ પામે છે.
For Private And Personal Use Only