________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૯). કરે તે પણ મુનિરાજ કોઇને આગળ કહે નહિ. પ–જેમ વૃક્ષને કેઈ ચન્દનાદિક સુગંધી દ્રવ્યનું વિલેપન
કરે, તે વૃક્ષ હષયમાન થાય નહીં, તેમ મુનિરાજને કોઈ ગુણસ્તુતિરૂપ ચન્દનાદિકને લેપ લગાવે, પણ
હપાયમાન થાય નહીં. --જેમ વૃક્ષ જલસિંચનરૂપ સેવાથી, પુપ ફલાદિક આપ; નેમ મુનિરાજને અભ્યસ્થાન, વિનય, ભક્તિ, બહુમાન ગુણ સ્તવનાદિક સેવા કરવાથી, શુશ્રવણ, જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, યાવત્ નિવાણુરૂપ પુષ્પ ફલાદિક આપે. –જેમ વૃક્ષ વેલાએ કરી વિટાએલ હોય, તેમ મુનિવર્ય સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘથી વીટાએલ હોય.
છ સાત ઉપમા ભ્રમરાની મુનિરાજને આપે છે. –જેમ ભ્રમર બગીચામાં પુષ્પાદિકમાંથી સુગધરસ ગ્રહણ કરે છે, પણ પુષ્પને કલામણા ઉપજાવતા નથી, ને પોતાના આત્માને સન્તોષે છે. તેમ ભ્રમરસમાન મુનિવર્ય તે બાગ સમાન ગ્રામનગરાદિક સંબંધી વૃક્ષ સમાન જે ઘર, અને પુષ્પસમાન ગૃહસ્થ દાતારની પાસે જઈ, સુગધ સમાન અશિનાદિક ગ્રહણ કરે. પણ પુષસમાન ગૃહસ્થ દાતારને કોઈજાતની કલામણા ઉપજાવે નહિ,
For Private And Personal Use Only