________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૫) કાચિત આદિ કર્મકાષ્ટને ભાળી ભમ કરે. ક–જેમ અગ્નિ અંધકાર દૂર કરીને પ્રકાશ કરે છે, તેમ
મુનિરાજ મિથ્યાત્વાદિક દૂર કરીને સમ્યકત્વરૂપ પ્રકાશ કરે છે. -જેમ અગ્નિ સુવર્ણ વિગેરે ધાતુને લાગેલે મેલ-કાટ દૂર કરે છે, તેમ મુનિવર્ય મિથ્યાત્વ મહાદિક મેલ કચરાને દૂર કરે છે. જેમ અગ્નિ સુવર્ણ વિગેરે રવછ કરે છે, તેમ મુનિવયે પિતાને આત્માને થિરતા સમતા, ઉપગથી
શુદ્ધ કરે છે. છ-- જેમ અગ્નિ ઇટ, વાસણ વિગેરે કાચી વસ્તુને પાકી
કરે છે, તેમ મુનિરાજ સમ્યજ્ઞાનદર્શનચારિત્રથી શિગાદિક ભવ્યજીવોને મોક્ષમાર્ગમાં બહિરામપણું ટાળી પાકા કરે છે.
૭ મુનિવર્યને સાત ઉપમા પર્વતની આપે છે. ૧–જેમ પર્વત અનેક ઔષધિથી શોભાયમાન હોય છે.
તેમ મુનિરાજ જ્ઞાનદર્શનચારિત્રથી તથા અનેક પ્રકારની ચમત્કારીક લબ્ધિથી શોભાયમાન હોય છે. -જેમ પર્વત પવનાદિકથી ચલાયમાન થતું નથી, તેમ
મુનિવર્ય ઉપસર્ગથી ચલાયમાન થાય નહીં પરભાવદશાથી સ્વભાવદશાને ત્યાગ કરે નહીં. સદાકાળ આ--
For Private And Personal Use Only