________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) નહીં. ચંડરૂદ્રાચાર્યે શિષ્ય ઉપર ઘણે કેધ કર્યો હતો અને શિષ્યને કેવલજ્ઞાન થતાં તેને ખમાવતાં પોતાને પણ કેવલજ્ઞાન થયું. એમ ઘણા સાધુઓને ચારિત્રાનુવાદે જેતાં, કેધ થયેલ હોય છે. અને પાછો શમી પણ જાય છે. તેથી સમજવાનું કે શાસ્ત્રનાં વચન સમજ્યા વિના એકાંતહઠ કદાગ્રહ પકડી, જે કઈ સાધુ સાધ્વીની હરેક પ્રકારે હાલના કરે છે, તેઓ મહા મેહનીય કર્મ ઉપાર્જનકરી, બીચારા નરકમાં જાય છે. વળી જૈનશાસ્ત્રમાં કંઈ એક નયથી વાત માનવાની કહી નથી. સાતેનયથી વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિગમનયથી સાધુનું રવરૂપ, સંગ્રહનયથી સાધુનું સ્વરૂપ, વ્યવહારનયથી સાધુ, રૂજુસૂત્રનયથી સાધુ, શબ્દ નયથી સાધુ, સમભિરૂઢનયથી સાધુનું સ્વરૂપ અને એવું ભૂતનયથી સાધુનું સ્વરૂપ સમજવું જોઈએ. નિશ્ચયનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ માની, વ્યવહારનયથી કહેવાતું સાધુનું સ્વરૂપ નહીં માનીએ તો અનંત સંસારની વૃદ્ધિ થાય અને વ્યવહારનય પ્રમાણે સાધુ સ્વરૂપ તથા સાધ્વી સ્વરૂપ નહીં માનનારાએ એકાંતનય પકડવાથી, મિથ્યાત્વની વૃદ્ધિ કરી, અને જિનશાસનને ઉછેદ કર્યો, એમ ભગવાનની વાણીથી સમજવું. શ્રીઆવશ્યક સૂત્રમાં કહ્યું છે કે--જ્ઞ સિમર્થ पवज्जह ता मा ववहार निथ्थए मुयह ववहारनओछेए तिथ्थुछे આ જ મળિો –ભાવાર્થ –યદિ હે ભવ્ય ! જે તું જિનમત
For Private And Personal Use Only