________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ )
સાધુ સાધ્વીને ક્રોધાદિક હાય નહી એમ જો માનીએ તે, પછી પક્ખીસૂત્ર વિગેરેમાં ક્રોધાદિક દોષોના પશ્ચાતાપ કરવાના કહ્યા છે, તેનું શું કારણ! અલખત પ્રમાદગુણસ્થાનકે ફાધાર્દિકના સંભવ છે, અને સાધુસાધ્વીને ક્રોધ માન માયા લાભ થાય છે, તેથી કંઇ સાધુપણું જતું નથી. પણ તેથી અતિચાર લાગે છે, અને અતિચારની તા આલેયણા કરવાની છે. ખીલકુલ રાગદ્વેષ રહીત હાલના કાળમાં કોઇનાથી થવાતું નથી. તેરમા જુઠાણે બીલકુલ રાગદ્વેષ નથી, અને જે રાગદ્વેષ રહિત સર્વથા હાય છે, તે કેવળજ્ઞાની હાય છે. હાલના સમયમાં તે છઠ્ઠા અને સાતમા ગુણટાણા સુધી જઈ શકાય છે. અને તેથી ગુણટાણે ખીલકુલ રાગદ્વેષને ક્ષય હોતા નથી; રાગદ્વેષને જીતવાને માટે તો વ્યવહારચારિત્ર અંગીકાર કર્યુ છે. ઉદ્યમ કરતાં ગુણુઠ્ઠાણાને હદે રાગદ્વેષના ક્ષય થાય છે. માટે કદાપિ કોઈ સાધુને રાગદ્વેષ થઈ જાય છે તેથી આ સાધુ નથી; એમ કહેવું નહી.. ખરાબ વચના કહી સાધુને ધાર્દિક કરાવનાર પોતે પાપી અને છે, અને સાધુને પણ કષાયની ઉદીરણા કરાવવામાં નિમિત્ત કારણ થાય છે. જીએ પ્રસન્નચંદ્ર રાષિને પણ સાધુ અવસ્થામાં ક્રોધ થયા હતા, અને તેથી મનવડે સાતમી નરકમાં દળીચાં ઉપાર્જન કયા હતાં, અને પાછા ધર્મધ્યાનાક્રિકમાં વળ્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. માટે એકાંત કોઈ વાત પકડવી
૧૫
For Private And Personal Use Only