________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેસમકિતી થયા છે. આ પ્રવૃત્તિ જ નથી,
(૧૯) એક સરખી પરિણતિ નથી, એક સરખું ભક્ષણ નથી, એક સરખી ઈરછા નથી, એક સરખી પ્રવૃત્તિ નથી. કે પાપી છે, તે કઈ પુણ્યવંત છે, કેટલાક મિથ્યાત્વી છે, તે કેટલાક સમકિતી છે, કેટલાક ભેગી છે, તે કેટલાક રોગી. છે, કેટલાક જીવો ધ્યાની છે, તે કેટલાક માની છે, કેટલાક જ્ઞાની છે, તો કેટલાક અજ્ઞાની છે, કેટલાક લોભી છે, તે કેટલાક નિર્લોભી છે. આવી ભિન્નતા જગતુ જીની સદાકાળ રહેવાની કે તેનો નાશ થવાનો? ઉત્તરમાં કહેવાનું કે કર્મની વિચિત્રતાથી ભિન્નતા પણ કમની હયાતી પર્યત રહેવાની, ત્યારે શું જગજજીની એક સરખી પ્રવૃત્તિ થવાની ? ઉત્તરમાં કહેવું થશે કે ક્ષાયીકભાવે આત્મગુણની પ્રાપ્તિ વિના નિજ ગુણની એક સરખી પ્રવૃત્તિ થતી નથી, એક સરખી પ્રવૃત્તિ તે પણ આત્મગુણની ગ્રહણ કરવાની છે. પણ સર્વ જીવો ફાયીકભાવની પ્રાપ્તિ કરે, એ પણ અશકય છે. સર્વ જીવો સમકિતી બની જાય, એમ પણ થવું અશકય છે. ઉપદેશ વિગેરે પણ આત્મગુણોની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે, તેથી એકાંતે ઉપદેશ દેવાથી સર્વ જીવો એક સરખા થઇ જાય, એમ સર્વ જીવોના માટે બનવું અશક્ય છે. તેથી સદષીને નિર્દોષી બનાવવા તે પણ અશકય છે. કેઈને ઉપદેશની અસર થાય છે, અને કેઈને થતી નથી. પંચ કારણથી કાત્ય
For Private And Personal Use Only