________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૧) “માની જ્ઞાનાદિકની ઉપેક્ષા કરે, તો પણ તેનું સર્વ નિફળ જાણવું. બાહ્યકિયા અજ્ઞાને કરી લેકમાં પિતાને મોટો જણાવે અને જ્ઞાનિની નિંદા કરે, કિયાનું અજીર્ણ બરાઅર ભજવે, એવા છો સ્વતત્વના શપગથી, આત્મહિત સાધી શકતા નથી. અહીં વિકરાળ પંચમકાળમાં સૂર્યસમાન પ્રકાશક અપસુસાધુ ગુરૂ રાજે છે. બાકી ધામધુમ ને ઢોંગમાં અનુપયોગ દશાથી વર્તનારા અજાણજીવે વર્તે છે. તેવા જીવોને દેખી મનમાં વૈરાગ્યભાવ ધારણ કરવો. પણ કેઈની નિન્દા હેલના અપમાન કરવું નહિ. કારણ કે અજ્ઞો તે અદોષથી દોષીત થયા છે માટે તેને અન્નદોષ ટાળવા પ્રયત્ન કરવો. આત્માર્થી જીવોએ પરમાં પડવું નહીં. પિતાને ગુણ માની પારકાં ચાંદાં ખોળવાની ટેવ છે, ત્યાં સુધી આત્મસમુખતાથી લાખો ગાઉ દૂર છીએ, એમ સમજવું. જ્ઞાનીનું કર્તવ્ય છે કે કારૂણ્યભાવનાથી તથા મધ્યસ્થભાવનાથી પિતાના આત્માને ભાવી સ્વાત્મસાધનાપરાયણ થવું. અને
દોષવાળા મનુષ્યનું પણ લેશમાત્ર અશુભ ચિંતવવું નહીં. સ્વાત્મહિતથી ભ્રષ્ટ થવાય નહીં, તેવી રીતે ક્રિયામાં કપટ કરનારા વા અજ્ઞાની જીવોને અનેક સાનુકુળ ઉપાય કરી, સત્યધર્મસન્મુખ આકર્ષવા અને સત્ય સમજાવવું કે જેથી તેમનું કલ્યાણ થાય. અહે પંચવિષ જેમાં ભેગાં
For Private And Personal Use Only