________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭) તો નથી. માટે તે જાતિઅંધના કરતાં આકરે દેવી છે. કારણ કે તે અર્થનો અનર્થકરી માને છે. અજ્ઞાની મિથ્યાદૃષ્ટિજીવ દશ પ્રકારનું મિથ્યાત્વ ધારણ કરે છે તે કહે છે –
'धम्मे अधम्मसन्ना अधम्मे धम्मसम्मा.
૩૧ માસન્ના અને કમરનાં. "साहमु असाहुसन्ना असाहुमु साहुसना. "जीवे अजीवसन्ना अजीवे जीवसन्ना. “मुत्ते अमुत्तसन्ना अमुत्ते मुत्तसन्ना.
ભાવાર્થ –અજ્ઞાની જીવને ધર્મમાં અધર્મસંજ્ઞા રહે છે. નિમિત્ત કારણરૂપે ધર્મ અને ઉપાદાન કારણ રૂપ જે ધર્મ તેમાં તેની અધર્મબુદ્ધિ રહે છે. દ્રવ્યધર્મ, ભાવધર્મ, તથા વ્યવહાર ધર્મ તથા નિશ્ચયધર્મમાં અધર્મપણું અજ્ઞાની માને છે. દશવકાલીકસૂત્રની આઘમાં કહ્યું છે કે મો મં अहिंसा संजमो तयो देवाचतं नमसंति जस्स धम्मे सया मणो. ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મનું લક્ષણ કહે છે “અહિંસા સંયમ અને પરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ જ્યાં સુધી જીવની હિંસા કરવામાં આવે છે, ત્યાં સુધી અધર્મ છે. પ્રીસ્તિ લેકતો ગાય, ભેંસ, પશુ, પંખી, માછલાં વિગેરેમાં - માં માનતા નથી, અને તે જીના માંસથી ઉદરપૂતિ કરે છે, માટે તેઓ દયામાંજ સમજતા નથી. પ્રીતિ એમ કહે
For Private And Personal Use Only