________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરર ) - સમજી શકતા નથી. તેની ધર્મમાં અધર્મબુદ્ધિ રહે તેમાં શક નથી. અને તેથી ઉલટું અધર્મમાં ધર્મબુદ્ધિ રહે છે. મિથ્યાત્વથી ઉન્માર્ગમાં માર્ગસંજ્ઞા રહે છે. જ્ઞાનન ચારગાળ મોક્ષ મા જ્ઞાનદર્શન ચારિત્ર મેક્ષમાર્ગ છે. તેથી વિપરીત માગને ઉન્માર્ગ કહેવાય છે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરવાના માર્ગને મોક્ષમાર્ગ માન, તે ઉન્માર્ગ જાણ. રાગ દ્વેષ, કોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, અવિરતિ, યોગ, હિંસા, જુક, ચોરી, સ્ત્રી સેવન, મૂછા, એકાન્તપક્ષપાત, પરરવભાવરમણ, અજ્ઞાન ઈત્યાદિ સર્વ ઉન્માર્ગ છે; અર્થાત્ તે થકી પુનઃ પુનઃ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. તેમાં મોક્ષમાર્ગની બુદ્ધિ જેને હોય છે, તે મિથ્યાત્વીજીવ જાણ. તથા સંવરરૂપ મેક્ષમાર્ગ, અથવા જ્ઞાનદર્શનચારિત્ર તેજ મોક્ષમાર્ગ છે, એવા સમ્યગ મોક્ષમાર્ગમાં ઉન્માર્ગબુદ્ધિ જેની છે, તે જીવ મિસ્યાદ્રષ્ટિ અજ્ઞાની જાણવા, સાહસુ અસાહસન્ના. સાધુઓમાં અસાધુપણાની બુદ્ધિ, જે જનાજ્ઞાપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી, પંચમહાવ્રત પાળતા હોય, અને ચરણસિત્તરિ અને કરણસિત્તરીનું સભ્યપ્રતિપાલન કરનારા હોય, તેમજ દ્રવ્ય ક્ષેત્રકાલભાવ પ્રમાણે ચારિત્રને આરાધક હોય, એવા સાધુઓમાં અસાધુપણાની જે બુદ્ધિ તે મિથ્યાત્વ જાણવું કેટલાક કહે છે કે-હાલના કાળમાં સાધુપણું નથી તેમ કહે
For Private And Personal Use Only