________________
Shri Mahavir Jain Aradhana Kendra
WWW.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) જણાતું નથી અને તે વિના સાધુવેષ ગ્રહણ કરીને પણ યથાર્થ તત્વ સાધ્ય કર્યું નહીં, તે જણાવે છે.
દુરી. समयसिन्धु अवगाहता, करी न जीव लगार; नाम धरावे साधुनु, वेप विडम्बक धार. धर्मी नाम धरावीने, वश्चे जनना थोक; वाह्यक्रियामां छद्मता, जाणो ते सहु फोक. ८७ अहो विषम कलिकालमां, विरला सद्गुरु भाण; धामधूमने ढोंगमां, वर्ते जीव अजाण.
ભાવાર્થ-કેવળભગવાનની વાણીરૂપ શ્રુતજ્ઞાનસમુદ્રનું અવગાહન તે જરા માત્ર પણ કર્યું નહીં, અને ચતિવેષ ધારણ કર્યું, તે ફકત તે વધારીજ જાણો. જ્ઞાન વડે મુનિ પણું પ્રાપ્ત થાય છે. પણ જગલમાં વસવા માત્રથી મુનિપણું નથી, એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં શ્રી વિરપ્રભુએ કહ્યું છે. કર્મનું જ્ઞાન નથી, જીવ અજીવનું જ્ઞાન નથી, તે જ્ઞાનવિના દયા પણ કોની પાળશે ? અને થવા ધર્મ એવું નામ ધારણ કરીને સહસશઃ મનુષ્યને છેતરે, અને બાહ્ય કિયા પડિલેહણ, પ્રતિકમણ પ્રમુખ લેકલજજા, કિતિલાભ, માન, પૂજાની ખાતરી કરે, વા એકાંતે ક્રિયાનું સ્વરૂપ બરાબર સમજ્યા વિના તેમાંજ ધ
For Private And Personal Use Only