________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૮) પશમ ભાવથી વા ક્ષાયિકભાવથી આત્મધર્મ કથાય છે, પણ આદયિક ભાવમાં આમિક ધર્મની લેશ માત્ર પણ આશા રાખવી નહીં. દયિક ભાવથી થતી શરીરાદિ ક્રિયાઓમાં ધર્મ માની અજ્ઞાની જીવો ઠગાય છે. કેટલાક ધર્મ ધર્મ પિકરે છે પણ આદયિક ભાવમાંજ રાચી માચી રહે છે.
દયિક ભાવથી ભિન્ન ઉપશમભાવાદિને કઈ સમજતા નથી, તેના વિચારમાં સત્ય ધર્મ આવી શકે નહીં. વરતુધર્મને અન્યમાં શોધીએ તે જડ મૂર્ખ કહેવાઈએ. આત્માના અનંતજ્ઞાન દર્શન ચારિત્રાદિ ધર્મ કે જે અરૂપી છે, તે સત્ય ધર્મ રૂપે છે. તેને અનુભવ સશુરૂદ્વારા સમજ્ઞાન પામી કરાય છે. જડ પુગલ રૂ૫ દેહના ધર્મમાં અજ્ઞાની છવ ધર્મ માની કપાર્જન કરી ચતુર્ગતિમાં પુનઃ પુનઃ અવતાર ગ્રહણ કરે છે. આત્મદ્રવ્ય અને પુગળ દ્રવ્ય ન્યારૂ છે. પુગળના ધર્મ જડ છે, અને તે હેય છે. આત્મા અનાદિકાળથી કર્મ રૂપ પુગલના ક્ષીર નીરની પેઠે નીકટ સંબંધમાં આવે છે, અને તેથી પુગળના ધર્મને પણ બ્રાંતિથી પિતાના સમજે છે. પુદ્ગલ કર્મની સેબતથી પિતાને પણ જડ જે માની લીધું છે. એટલા થી પણ વિશેષ એ બન્યું કે ચૈતન્ય સત્તા પણ પંચ ભૂતમાં માની, રાચવા લાગે અને પોતાને જડરૂચજ માની ચૈતન્ય સત્તાને નિષેધ કરવા લાગ્યું. અને જડવાદના ભયં
For Private And Personal Use Only