________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( સભ્ય ) ત્મામાં આત્મતે હું દેખતો નથી; તાત્પર્યાયે કે જિનેકત યાદ્વાદરીત્યા, સમ્યગ આત્મતત્વ જ્ઞાનવિના આત્મા પરપુદ્ગલ પરિણમતાને ત્યાગતું નથી. માટે આત્મજ્ઞાનાભ્યાસ સદ્ગુરૂ પાસે કરે. શ્રી ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે–qનાળ મુ ફ ા મુળ નાવાઇ આત્મજ્ઞાનશી મુનિ થવાય છે. કઈ જંગલમાં, વસ્ત્ર ગૃહ સ્ત્રીને ત્યાગી થઈ વસવાથી, મુનિ થવાતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજ તે દ્રવ્ય લિંગીરે ! આ પદથી પણ આત્મજ્ઞાનથી મુનિપદની સાફ
લ્યતા છે. માટે બાહ્યપ્રવૃત્તિ પરિહરી, આત્મજ્ઞાન માટે ભવ્યપુરૂષે ખપ કરે. આત્મજ્ઞાનથી સર્વ કર્મને ક્ષય થઈ જાય છે. પણ મળ્યા. આત્મા તે પરમાત્મા છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ગે આત્મા વ્યવહારનય અને નિશ્ચયનયનું અવલંબન કરી, પરમાત્મસ્વરૂપ સાધ્ય લક્ષી આત્મ તત્ત્વની સેવા કરે છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નર્મને વિકાર ટળી જાય, અને આત્મા સિદ્ધ બુદ્ધ પરમાત્મા સ્થિતિને જોતા થાય. આત્મજ્ઞાન પ્રત્યર્થમ જ્ઞાનિસુનિ. સંતેની ઉપાસના કરવી. શનિ મુનિવર્ય તેને સમાગમ કલ્પવૃક્ષ વા ચિંતામણિ રત્નની પેઠે દુર્લભ છે. વારંવાર સંત મુનિરાજોને સમાગમ મળ નથી, માટે આત્માથી પુરૂષ મુનિસંત સમાગમ પ્રાપ્ત કરી, આત્મતત્વની ઉપાસના કરવી,
For Private And Personal Use Only