________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २०२ )
અર્થાત્ તેને કાબુમાં રાખવી, એટલીજ શાંતતા તે ત્યાગ કરવા લાયક છે. માટે આત્મિકશાંતિનું સેવન કરવું, અને ખાદ્યશાંતિ જે અકવ્રુત્તિ સમાન છે, તેમાં માડુ પામવે નહી. આત્મિકશાંતિમાં રાગ ધારણ કરવાથી, તે શાંતિની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે, અને તે શાંતિના લાભ થાય છે. તે સંબંધી નીચે પ્રમાણે પદ છે.
पद.
शान्ति सदा सुखदाइ, जगतमां शान्ति सदा सुखदाइ सेवो चित्तमां ध्यायी.
जगत्मां. १
जगत्मां. २
भवजंजाळे भटकतारे, शांति होय न लेश; मन चञ्चलता ज्यां हुवेरे, उलटो वाधे केश. सत्ता धन वृद्धि थकीरे, होय उपाधि जोर: चित्त स्थिरता नहीं भजेरे, प्रगटे दीलमां तोर जगत्मां. ३ दुनीयानी खटपट थकीरे, खटपटीयुं मन थाय;
जगतमां. ४
मनडुं भटके बाह्यमरे, वहिरातम पद पाय. लेश विकल्प न उपजेरे, अन्तर वर्ते ध्यान; . उपावि अळगी हुवेरे, होवे शान्ति भान. खाराजलना पानथीरे, कदी न तृप्तिं थायः धुमाडा बाचक भरेरे, हाथ कशुं नहि आय.
For Private And Personal Use Only
जगत्मां. ५
जगत्मां. ६