________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪) નારૂપસેવાથી કેવલજ્ઞાન પામ્યાં. શ્રી ગૌતમસ્વામી અંતરાત્મપ્રભુની ભાવના ધ્યાનરૂપસેવા કરતા છતાં કેવળજ્ઞાન પામ્યા. શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અંતરાત્મપ્રભુની ભાવનારૂપસેવાથી કેવળજ્ઞાન પામી મુકત થયા. શ્રી સનતકુમાર અંતરામપ્રભુની તપરૂપ સેવાથી, લબ્ધિધારક થયા. શ્રી નંદિણ અંતરાત્મપ્રભુની સેવાથીજ બેધ દેવાની શક્તિ પામ્યા. શ્રી વિશુકુમાર મુનિચે મોટું શરીર બનાવી, નમુચિને દાબી દીધો, તે પણ અંતરાત્મપ્રભુની તરૂપ સેવાથી જ. વાલીએ રાવણને બગલમાં ઘાલી ફેર, તથા અષ્ટાપદ ચાંપી રાવણને બુમ પાડવાની પ્રેરણા કરી, તે પણ અંતરાત્મપ્રભુની સેવા કૃપાથી. શ્રી ભરતરાજા આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મપ્રભુની ભાવના ધ્યાનરૂપ એવાને મહિમા જાણ. શ્રી પ્રસનચંદ્રરાજર્ષિ કેવળ જ્ઞાન પામ્યા, તે પણ અંતરાત્મ પ્રભુની સેવાથી જ. શ્રી ગજસુકુમાલે મરતકે અગ્નિની વેદના સહન કરી તે પણ અંતરાત્મા પ્રભુની સેવાથી જ. ધર્મ દયાન અને શુકલધ્યાનથી અંતરાત્મા પ્રભુની સેવા ચાકરી થઈ શકે છે અને બહિરાત્મપ્રભુની સેવા ચાકરી આર્તધ્યાન અને રિદ્રિધ્યાનથી થાય છે. યોગિ અનેક પ્રકારની લબ્ધિશકિત પ્રાપ્ત કરે છે, તે પણ અંતરાત્મપ્રભુની સેવાના માહાસ્યથી જ સમજવું અષ્ટસિદ્ધિ અને નવનિધિનું બેકતાપણું પણ અંતરાત્મપ્રભુની સેવાની પ્રસાદી સમજવી.
For Private And Personal Use Only